2 દિવસ હળવા વરસાદની આગાહી: ભર શિયાળે ચોમાસાનો માહોલ, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું

ગઈકાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સુઈગામના વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો પાટણના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારે ગાઢ ધુમ્મસ, […]

2 દિવસ હળવા વરસાદની આગાહી: ભર શિયાળે ચોમાસાનો માહોલ, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું
Follow Us:
| Updated on: Dec 13, 2019 | 5:22 AM

ગઈકાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સુઈગામના વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો પાટણના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારે ગાઢ ધુમ્મસ, વાહન ચાલકોને મુશ્કેલી

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કચ્છના માંડવી, અબડાસા, નલિયા અને રાપર પંથકમાં માવઠું પડયું તો દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. આ તરફ રાજકોટના કોટડાસાંગણી અને ગોંડલ પંથકમાં પણ વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તો જામનગરના કાલાવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા હતા. માવઠાના કારણે રવી પાકને ભારે નુકસાનીની ભીતિના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">