VIDEO: મેઘરાજાએ રાજ્યમાં જતા-જતા કરી જમાવટ, ક્યાંક ધીમીધારે તો, ક્યાંક ધોધમાર વરસાદ

VIDEO: મેઘરાજાએ રાજ્યમાં જતા-જતા કરી જમાવટ, ક્યાંક ધીમીધારે તો, ક્યાંક ધોધમાર વરસાદ


મેઘરાજાએ રાજ્યમાં જતા-જતા ફરી જમાવટ કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદ વરસ્યો છે, ક્યાંક ધીમીધારે તો, ક્યાંક ધોધમાર વરસાદ થતા વાતાવરણાં ઠંડક પ્રસરી છે. તો ધરતીપુત્રો માટે મુસિબતનો વરસાદ થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

આ પણ વાંચો: ગરબે ઘૂમશે ગુજરાત? નવરાત્રીને લઈ સરકાર મંજૂરી આપશે કે નહીં તે બાબતે અસમંજસની સ્થિતિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati