ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો છવાયા, રાજ્યમાં ફરી વરસાદની આગાહી, જુઓ VIDEO

   Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો આજનું રાશિફળ તારીખ 28-03-2024 IVF […]

ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો છવાયા, રાજ્યમાં ફરી વરસાદની આગાહી, જુઓ VIDEO
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Nov 10, 2019 | 9:21 AM

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 અને 14 નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 તારીખે રાજ્યના બનાસકાંઠા, પાટણ, વલસાડ, કચ્છમાં વરસાદની શક્યતા છે. જ્યારે 14 તારીખે જામનગર, પોરબંદર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી વરસાદની આગાહીને પગલે ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો છવાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો : VIDEO: ખેડૂતોએ મગફળી અને મગફળીના ફોતરા સળગાવી કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન માટે સરકાર પાસે માગી સહાય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">