VIDEO: બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, સુઈ ગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના મોટાભાગaના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ સુઈગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમીરગઢ, દાંતા અને કાંકરેજમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો: શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO […]

VIDEO: બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, સુઈ ગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
Follow Us:
| Updated on: Aug 29, 2019 | 7:15 AM

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના મોટાભાગaના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ સુઈગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમીરગઢ, દાંતા અને કાંકરેજમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">