ગાંધીનગરમાં પાર્ક અને બગીચાઓ, કોરોનાને કારણે કરાઈ શકે છે બંધ
અમદાવાદ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં પણ, જાહેર સ્થળો ઉપર ફરીથી નિયંત્રણ લદાઈ શકે છે. ગાંધીનગરના વિવિધ બગીચાઓંમાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વિના લોકો એકઠા થઈ રહ્યાં છે. જેના કારણે ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ હોવાથી પાર્ક અને બગીચાઓ સહીતના જાહેર સ્થળોએ લોકોની અવરજવરની સમિક્ષા કરીને નિયંત્રણો લદાઈ શકે છે. Web Stories View more રાજસ્થાન […]
અમદાવાદ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં પણ, જાહેર સ્થળો ઉપર ફરીથી નિયંત્રણ લદાઈ શકે છે. ગાંધીનગરના વિવિધ બગીચાઓંમાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વિના લોકો એકઠા થઈ રહ્યાં છે. જેના કારણે ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ હોવાથી પાર્ક અને બગીચાઓ સહીતના જાહેર સ્થળોએ લોકોની અવરજવરની સમિક્ષા કરીને નિયંત્રણો લદાઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો