મહારાષ્ટ્રમાં મહાશક્તિ પ્રદર્શન: WE ARE-162 નામથી શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં પરેડ

મહારાષ્ટ્રમાં એક-એક ઘડીએ રાજનીતિના નવા-નવા દાવ સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખેડૂતો માટે નિર્ણય કરી રહ્યા છે. ત્યારે શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યો એક સાથે હોટલ હયાત પહોંચી રહ્યા છે. આ ત્રણેય વિપક્ષી પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે માટે અસ્તિત્વનો સવાલ હોય તે પ્રમાણે તમામ […]

મહારાષ્ટ્રમાં મહાશક્તિ પ્રદર્શન: WE ARE-162 નામથી શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં પરેડ
Follow Us:
| Updated on: Nov 25, 2019 | 2:12 PM

મહારાષ્ટ્રમાં એક-એક ઘડીએ રાજનીતિના નવા-નવા દાવ સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખેડૂતો માટે નિર્ણય કરી રહ્યા છે. ત્યારે શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યો એક સાથે હોટલ હયાત પહોંચી રહ્યા છે. આ ત્રણેય વિપક્ષી પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે માટે અસ્તિત્વનો સવાલ હોય તે પ્રમાણે તમામ હલચલ જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા મલ્લીકાર્જુન ખડગે, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, આદિત્ય ઠાકરે, સંજય રાઉત સહિત ત્રણેય પાર્ટીના 162 ધારાસભ્યો હાજર છે. આ મહાશક્તિ પ્રદર્શનનું નામ WE ARE-162 આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં પરેડ

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં શક્તિ પ્રદર્શન#Tv9News #Tv9live #Maharashtra

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, २५ नोव्हेंबर, २०१९

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">