હાલોલ-વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત! 3 યુવકોના મોત અને 2 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

પંચમહાલના હાલોલ-વડોદરા રોડ પર અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા છે. ઘટના દાવડા ગામ નજીકની છે કે જ્યાં એક અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. જેમાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનનારા પાંચેય યુવકો હાલોલના રહેવાસી […]

હાલોલ-વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત! 3 યુવકોના મોત અને 2 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 6:09 AM

પંચમહાલના હાલોલ-વડોદરા રોડ પર અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા છે. ઘટના દાવડા ગામ નજીકની છે કે જ્યાં એક અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. જેમાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનનારા પાંચેય યુવકો હાલોલના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સ્કિમના નામે કરોડોનું કૌભાંડ! સંચાલકો કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર, માસિક સ્કિમના નામે ઉઘરાવતાં હતા રૂ.1000

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">