આ રીતે 2 મિનિટમાં લિંક થઈ જશે તમારૂ પાનકાર્ડ અને આધારકાર્ડ, સરકારે માર્ચ 2020 સુધીનો આપ્યો સમય

આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદામાં સરકારે વધારો કર્યો છે. હવે 31 માર્ચ 2020 સુધી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાશે. સરકારે 8મી વખત આધાર-પાનકાર્ડ લિંક કરવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. ઈન્કમ ટેક્ષ ફાઈલ કરવા માટે પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવું જરૂરી છે. Finance Ministry has extended the Aadhaar-PAN linking date to 31st March, […]

આ રીતે 2 મિનિટમાં લિંક થઈ જશે તમારૂ પાનકાર્ડ અને આધારકાર્ડ, સરકારે માર્ચ 2020 સુધીનો આપ્યો સમય
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 6:30 AM

આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદામાં સરકારે વધારો કર્યો છે. હવે 31 માર્ચ 2020 સુધી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાશે. સરકારે 8મી વખત આધાર-પાનકાર્ડ લિંક કરવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. ઈન્કમ ટેક્ષ ફાઈલ કરવા માટે પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવું જરૂરી છે.

પાનકાર્ડને આધારકાર્ડથી લિંક નહીં કરવા પર ઈન્કમ ટેક્ષ એક્ટની કલમ-139AA મુજબ તમારૂ પાનકાર્ડ ગેરકાયદેસર થઈ જશે. ઓનલાઈન ITR ફાઈલ કરવામાં મુશ્કેલી પડશે. તમારૂ ટેક્સ રિફંડ અટકી શકે છે. તમે કોઈ ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેકશન કરશો તો પાનકાર્ડનો ઉપયોગ નહીં કરી શકો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ રીતે લિંક કરો પાનકાર્ડ-આધારકાર્ડ

પાનકાર્ડ અને આધારાકાર્ડને ઈન્કમટેક્ષ ઈ-ફાઈલિંગ પોર્ટલ કે પછી SMS દ્વારા લિંક કરી શકો છો. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લિંક આધારનું એક સેક્શન છે. તમારે ત્યાં તમારા પાનકાર્ડ અને આધારકાર્ડનો નંબર નાખવો પડશે. રજીસ્ટર મોબાઈલ નંબર પર એક OTP આવશે. જેને એન્ટર કર્યા પછી તરત જ બંને લિંક થઈ જશે.

બીજી રીતે તમે 567678 કે 56161 પર SMS મોકલી શકો છો. તમારે મેસેજમાં UIDPAN<Space><12આંકડાનો આધારકાર્ડ નંબર><Space><10 આંકડાનો પાનકાર્ડ નંબર> લખવો પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આધાર-પાનકાર્ડ ઓનલાઈન આ રીતે કરો લિંક

1. ઈ-ફાઈલિંગ વેબસાઈટ (www.incometaxindiaefiling.gov.in) પર જાવો.

2. જો તમારૂ એકાઉન્ટ બનલેુ નથી તો પહેલા એકાઉન્ટ રજીસ્ટર કરો.

3. વેબસાઈટ પર એક ઓપ્શન જોવા મળશે ‘Link Aadhaar’, ત્યાં ક્લિક કરો.

4. લોગ ઈન કર્યા પછી તમારા એકાઉન્ટની પ્રોફાઈલ સેટિંગમાં જાવો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

5. પ્રોફાઈલ સેટિંગમાં તમારે આધારકાર્ડ લિંક કરવાનો ઓપ્શન જોવા મળશે, તેને સિલેક્ટ કરો.

6. ત્યાં આપેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો.

7. જાણકારી ભર્યા પછી નીચે જોવા મળતાં ‘Link Aadhaar’ના ઓપ્શન પર ક્લિક કરો.

8. ત્યારબાદ તમારૂ આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક થઈ જશે.

આ પણ વાંચો: આધારકાર્ડ ખોવાઈ ગયું છે? આ રીતે સરળતાથી કઢાવી શકો છો પ્રિન્ટ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">