દુનિયાના 4 મુસ્લિમ દેશોએ પાકિસ્તાનના ડૉક્ટર્સ પર મુક્યો પ્રતિબંધ, તરત જ દેશ છોડવાનો આદેશ

પાકિસ્તાનને વધારે એક ઝટકો સઉદી અરબ દ્વારા લાગ્યો છે. પાકિસ્તાનના જાણીતા સમાચાર પત્ર ડૉનના એક અહેવાલ મુજબ પાકિસ્તાનના તમામ ડૉક્ટર્સ હવે સઉદી અરબમાં કામ કરી શકશે નહીં. અહેવાલ મુજબ સઉદી અરબના આ નિર્ણયથી પાકિસ્તાન તમામ પ્રશિક્ષિત તબીબો હવે બેરોજગાર થઈ જશે. સઉદી અરબે પાકિસ્તાનન ઘણાં ડૉક્ટર્સને ટર્મિનેશન લેટર પકડાવી દીધા છે અને અમુકને દેશ છોડી […]

દુનિયાના 4 મુસ્લિમ દેશોએ પાકિસ્તાનના ડૉક્ટર્સ પર મુક્યો પ્રતિબંધ, તરત જ દેશ છોડવાનો આદેશ
પ્રતીકાત્મત તસવીર
Follow Us:
| Updated on: Aug 07, 2019 | 3:19 PM

પાકિસ્તાનને વધારે એક ઝટકો સઉદી અરબ દ્વારા લાગ્યો છે. પાકિસ્તાનના જાણીતા સમાચાર પત્ર ડૉનના એક અહેવાલ મુજબ પાકિસ્તાનના તમામ ડૉક્ટર્સ હવે સઉદી અરબમાં કામ કરી શકશે નહીં. અહેવાલ મુજબ સઉદી અરબના આ નિર્ણયથી પાકિસ્તાન તમામ પ્રશિક્ષિત તબીબો હવે બેરોજગાર થઈ જશે. સઉદી અરબે પાકિસ્તાનન ઘણાં ડૉક્ટર્સને ટર્મિનેશન લેટર પકડાવી દીધા છે અને અમુકને દેશ છોડી દેવા પણ કહેવામાં આવ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   ધુંધવાયેલા પાકિસ્તાને ભારતની સાથે રાજદ્વારી, વેપારી સંબંધો તોડ્યા, કાશ્મીર મુદ્દાને UNમાં ઉઠાવશે

સઉદી અરબે ત્યાં કામ કરી રહેલાં પાકિસ્તાનના કેટલાંય ડૉક્ટર્સને બર્ખાસ્ત કરી દીધા છે અને તેમાંથી ઘણાંને પાકિસ્તાન પરત જવા કહેવામાં આવ્યું છે. સઉદી અરબ બાદ અન્ય ત્રણ મુસ્લિમ દેશ કતર, યુએઈ અને બહેરીને પણ આવો આદેશ આપ્યો છે. આમ પાકિસ્તાનના ડૉક્ટર્સની ડિગ્રીઓ હવે ખાડી દેશોમાં ચાલી શકશે નહીં.

શા માટે લેવાયો આ પ્રકારનો નિર્ણય? આ બાબતે ખુલાસો કરતાં સઉદી અરબ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનના એમ.એસ(માસ્ટર્સ ઓફ સર્જરી) અને એમ.ડી(ડૉક્ટર્સ ઓફ મેડિસીન) પ્રોગ્રામમાં વ્યવસ્થિત રીતે ટ્રેનિંગ આપવામાં આવતી નથી કે સામેલ પણ કરવામાં આવી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આવી ટ્રેનિંગ મોટા પદ પર નિયુક્ત કરેલાં મેડિકલ પ્રોફેશનલ માટે જરુરી છે. સઉદી અરબે પાકિસ્તાની ડૉક્ટર્સને ટર્મિનેશન લેટર પણ આપી દીધો છે. તેમના આવેદનો પણ રદ કરી દેવાયા છે કારણ કે નિયમ મુજબ હવે પાકિસ્તાનની મેડિકલ ડિગ્રી સ્વીકાર્ય નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">