ઈમરાન ખાને કહ્યું પાકિસ્તાન પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે

ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્રો છે. અમુક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન ગુસ્સે ભરાયેલું છે. Web Stories View more Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ આ છે દેશની સૌથી ખૂબસૂરત […]

ઈમરાન ખાને કહ્યું પાકિસ્તાન પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે
Follow Us:
| Updated on: Sep 02, 2019 | 3:24 PM

ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્રો છે. અમુક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન ગુસ્સે ભરાયેલું છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  VIDEO: પંચમહાલના પાવાગઢમાં ફોટો પડાવવા જતાં મહિલા ખીણમાં ખાબકી, જીવના જોખમે ફોટોગ્રાફી

આ બધાની વચ્ચે પાકિસ્તાન અને ભારત વચ્ચે પરમાણુ યુદ્ધની આશંકાને લઈને ઈમરાન ખાને મોટું નિવેદન આપ્યું છે. રોયટર્સ એજન્સીના ઈનપુટ દ્વારા જાણવા મળ્યું કે ઈમરાન ખાને કહ્યું કે તેઓ ભારતની સામે પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">