પાકિસ્તાન સરકારનું નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ, ઈમરાન ખાન અમેરિકા જશે પણ આવી રીતે

પાકિસ્તાન સરકારે નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત કરતા ખુદ પ્રધાનમંત્રી ઈમરાન ખાન કરી રહ્યા છે. ઈમરાન ખાન અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. પરંતુ ખાસ વાત છે કે, તેઓ પોતાના ખાનગી પ્લેન નહીં પણ કોમર્શિયલ ફ્લાઈટમાં મુસાફરી કરશે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more કમાલ […]

પાકિસ્તાન સરકારનું નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ, ઈમરાન ખાન અમેરિકા જશે પણ આવી રીતે
Follow Us:
| Updated on: Jul 19, 2019 | 6:04 AM

પાકિસ્તાન સરકારે નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત કરતા ખુદ પ્રધાનમંત્રી ઈમરાન ખાન કરી રહ્યા છે. ઈમરાન ખાન અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. પરંતુ ખાસ વાત છે કે, તેઓ પોતાના ખાનગી પ્લેન નહીં પણ કોમર્શિયલ ફ્લાઈટમાં મુસાફરી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના એક ખાસ દ્વારા એવો દાવો થઈ રહ્યો છે કે, ઈમરાન ખાન કતર એયર સર્વિસની ફ્લાઈટમાં અમેરિકા પહોંચશે. USA-પાકિસ્તાનના ખરાબ સંબંધો વચ્ચે ડોનાલ્ડ ટ્ર્મ્પના આંમત્રણને લઈ ઈમરાન ખાન 21થી 23 તારીખ સુધી અમેરિકામાં રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સત્તા પર કાબિઝ થયા બાદ ઈમરાન ખાને સાદગીનો સંકલ્પ લીધો છે. પાકિસ્તાનની જૂની સરકારો દ્વારા ખોટા ખર્ચ કરવામાં આવતા હતા જેવુ માનીને ઈમરાન ખાન પોતાની જનતા વચ્ચે સંદેશો આપવા માગે છે. જો કે પહેલી વખત પાકિસ્તાનના કોઈ રાષ્ટ્રપ્રમુખ આ પ્રકારે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા અન્ય દેશના પ્રમુખ સાથે આધિકારીક મુલાકાત કરવા જઈ રહ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાનના પ્રમુખ ઈમરાન ખાન કોઈ હોટલમાં નહીં પણ પાક.દૂતાવાસમાં રોકાણ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">