‘પાકિસ્તાન જા રહા હું, દુઆ મેં યાદ રખના’, ક્રિકેટરનું ટ્વીટ થયું વાઈરલ

પાકિસ્તાનમાં સુરક્ષાને લઈને હંમેશા સવાલો ઉઠતા રહે છે. ઘણા દેશની ક્રિકેટ ટીમોએ સુરક્ષાનેા લીધે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનો જ ઈનકાર કરી દીધો છે. બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન ખાતે રમવા જઈ રહી છે. જો કે એક બાંગ્લાદેશી ક્રિકેટરના ટ્વીટના કારણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. આડકતરી રીતે આ ટ્વીટ પાકિસ્તાનની સુરક્ષા સામે સવાલો ઉઠાવી રહ્યું છે. […]

'પાકિસ્તાન જા રહા હું, દુઆ મેં યાદ રખના', ક્રિકેટરનું ટ્વીટ થયું વાઈરલ
Follow Us:
| Updated on: Jan 23, 2020 | 10:51 AM

પાકિસ્તાનમાં સુરક્ષાને લઈને હંમેશા સવાલો ઉઠતા રહે છે. ઘણા દેશની ક્રિકેટ ટીમોએ સુરક્ષાનેા લીધે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનો જ ઈનકાર કરી દીધો છે. બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન ખાતે રમવા જઈ રહી છે. જો કે એક બાંગ્લાદેશી ક્રિકેટરના ટ્વીટના કારણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. આડકતરી રીતે આ ટ્વીટ પાકિસ્તાનની સુરક્ષા સામે સવાલો ઉઠાવી રહ્યું છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   નિર્ભયા કેસના દોષીતોનું ડેથ વોરંટ જાહેર કરનારા જ્જનું ટ્રાન્સફર

બાંગ્લાદેશની ટીમમાં એક ખેલાડી છે તેનું નામ છે મુસ્તફિજૂર રહમાન. તેઓ જ્યારે એરપોર્ટ પર હતા અને પાકિસ્તાનના પ્રવાસે ટી-20 મેચ માટે જઈ રહ્યાં છે ત્યારે એક ટ્વીટ તેમણે કર્યું છે. તેઓએ લખ્યું કે પાકિસ્તાન જઈ રહ્યો છું, અમને દુઆઓમાં યાદ રાખજો. આ ટ્વીટની સાથે એક ફોટો પણ શેર કર્યો છે અને તે ફોટામાં તેના સાથીદારો પણ દેખાઈ રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

થોડીવારમાં આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું અને લોકોએ પાકિસ્તાનની આડેહાથ લીધું હતું. પાકિસ્તાનમાં ગયા બાદ સુરક્ષા શું તે અંગે આ ખેલાડીના ટ્વીટ બાદ ફરીથી ચર્ચા થવા લાગી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની વચ્ચે 3 ટી-20 યોજાવા જઈ રહી છે અને તેના લીધે બાંગ્લાદેશી ટીમ પાકિસ્તાન જઈ રહી છે. આ મેચ 24 જાન્યુઆરી લઈને 17 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં ટી-20 મેચ, એક વનડે અને એક ટેસ્ટ સીરીઝનો પણ સમાવેશ થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">