ઈમરાન ખાનને લાગે છે ડર, હવે POKમાં મોદી સરકાર લેશે એક્શન

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઈમરાન ખાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની વિધાનસભામાં પહોંચ્યા હતા. ફરી એકવાર તેણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારત વિરુદ્ધ વાત કરી. અહીં ગૃહને સંબોધન કરતાં ઈમરાન ખાને કહ્યું કે, મેં કાશ્મીર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સત્યને વિશ્વની સામે મૂક્યું છે. તેમણે કહ્યું કે તેઓ કાશ્મીર બાદ હવે તેઓ POKમાં પણ […]

ઈમરાન ખાનને લાગે છે ડર, હવે POKમાં મોદી સરકાર લેશે એક્શન
Washington: Pakistani Prime Minister Imran Khan speaks during a meeting with President Donald Trump in the Oval Office of the White House, Monday, July 22, 2019, in Washington. AP/PTI Photo(AP7_22_2019_000203B)
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 10:58 AM

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઈમરાન ખાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની વિધાનસભામાં પહોંચ્યા હતા. ફરી એકવાર તેણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારત વિરુદ્ધ વાત કરી. અહીં ગૃહને સંબોધન કરતાં ઈમરાન ખાને કહ્યું કે, મેં કાશ્મીર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સત્યને વિશ્વની સામે મૂક્યું છે. તેમણે કહ્યું કે તેઓ કાશ્મીર બાદ હવે તેઓ POKમાં પણ આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈમરાન ખાને કહ્યું કે, અમારી સેના તૈયાર છે અને જો કંઈ પણ થશે તો અમે જવાબ આપીશું. પુલવામા પછી જે રીતે તેણે બાલાકોટ કર્યું હતું તેવી જ રીતે POK તરફ આવી શકે છે. ઈમરાન ખાને કહ્યું કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિઓ સર્જાય છે તો આ માટે વિશ્વ જવાબદાર રહેશે અને સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર રહેશે.

આ પણ વાંચો: IAS ગૌરવ દહિયા તપાસ સમિતિના રિપોર્ટ બાદ સસ્પેન્ડ, જુઓ VIDEO

POK વિધાનસભામાં ઈમરાન ખાને કહ્યું કે હું વિશ્વમાં કાશ્મીરનો અવાજ બનીશ અને RSSની વિચારધારા વિશે બધાને કહીશ. વડાપ્રધાને કહ્યું કે ભાજપના લોકો ભારતના મુસ્લિમોનો અવાજને દબાવે છે અને તેમને પાકિસ્તાન જવાની ધમકી આપી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના મામલે ભારતે નિર્ણય લીધો ત્યારથી જ પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું છે. પાકિસ્તાને ભારત સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે અને બસ-રેલ સેવા બંધ કરી દેવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">