BIG GOOD NEWS : અભિનંદનની મુક્તિ પર તોળાતું સંકટ ટળ્યું, ઇસ્લામાબાદ હાઈકોર્ટે ફગાવી ઇમરાન સરકારના નિર્ણયને પડકારતી અરજી

એક તરફ વાઘા બૉર્ડર પર ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસીનો ઇંતેજાર થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાન તરફથી અભિનંદનની મુક્તિનો માર્ગ બિલ્કુલ મોકળો થઈ ગયો છે. TV9 Gujarati   Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની […]

BIG GOOD NEWS : અભિનંદનની મુક્તિ પર તોળાતું સંકટ ટળ્યું, ઇસ્લામાબાદ હાઈકોર્ટે ફગાવી ઇમરાન સરકારના નિર્ણયને પડકારતી અરજી
Follow Us:
| Updated on: Mar 01, 2019 | 10:04 AM

એક તરફ વાઘા બૉર્ડર પર ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસીનો ઇંતેજાર થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાન તરફથી અભિનંદનની મુક્તિનો માર્ગ બિલ્કુલ મોકળો થઈ ગયો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હકીકતમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને અભિનંદનને મુક્ત કરવાના જાહેર કરેલા નિર્ણયને એક પાકિસ્તાની એક્ટિવિસ્ટે ઇસ્લમાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને આના પગલે અભિનંદનની વતન વાપસી પર સંકટ ઊભું થઈ ગયુ હતું, પરંતુ રાહતની વાત આ છે કે ઇસ્લામાબાદ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.

અરજીમાં કહેવાયુ હતું કે અભિનંદન વર્તમાને દેશ વિરુદ્ધ કામ કર્યું છે. આખાય મામલાની તપાસ થવી જોઇએ. ત્યાર બાદ જ ભારતીય પાયલૉટને મુક્ત કરવા જોઇએ. ઇસ્લામાબાદ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી અને આ સાથે જ અભિનંદનની ભારત વાપસી સામે ઊભું થયેલુ સંકટ સમાપ્ત થઈ ગયું છે.

પાકિસ્તાને કોર્ટમાં અરજી થયા બાદ અભિનંદનની મુક્તિના સમયમાં ફેરફાર કરવાની કોશિશ કરી હતી, પરંતુ હવે અભિનંદનને ભારત આવતા કોઈ નહીં રોકી શકે.

[yop_poll id=1898]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">