બાંગ્લાદેશ સામે મેચ જીતીને પણ વિશ્વ કપ 2019 માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન

બાંગ્લાદેશ સામે મેચ જીતીને પણ વિશ્વ કપ 2019 માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન

પાકિસતાને બાંગ્લાદેશને 94 રને હરાવ્યું છે. આ મેચ વિશ્વ કપની 43મી મેચ હતી અને લંડનમાં રમાઈ હતી. બાંગ્લાદેશ શાકિબ અલ હસને ટૂર્નામેન્ટમાં પોતાની સાતમી ફિફટી ફટકારી હતી. અને વિશ્વ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ ફિફટી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ, સાંજના સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એનટ્રી

પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ 9.1 ઓવરમાં 35 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તે પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં 6 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. તે સાથે જ તે ટૂર્નામેન્ટમાં 5 વિકેટ લેનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. બાંગ્લાદેશ 44.1 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થયું છે. પાકિસ્તાને 5મા ક્રમે અને બાંગ્લાદેશે 7મા ક્રમે લીગ સ્ટેજ પુર્ણ કર્યું છે. પાકિસ્તાનના 9 મેચમાં 11 અને બાંગ્લાદેશના 7 પોઈન્ટ થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati