ઈમરાન ખાન POKમાં કરશે સ્વતંત્રતા દિવસની ઉજવણી

પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે રાજકીય હલચલ વધી રહી છે. વડાપ્રધાન ઇમરાન ખાન પાકિસ્તાના સ્વતંત્રતા દિવસ એટલે કે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ની મુલાકાત લેશે. આ દરમિયાન તેમના અન્ય મંત્રીઓ પણ તેમની સાથે રહેશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - […]

ઈમરાન ખાન POKમાં કરશે સ્વતંત્રતા દિવસની ઉજવણી
Follow Us:
| Updated on: Aug 13, 2019 | 12:17 PM

પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે રાજકીય હલચલ વધી રહી છે. વડાપ્રધાન ઇમરાન ખાન પાકિસ્તાના સ્વતંત્રતા દિવસ એટલે કે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ની મુલાકાત લેશે. આ દરમિયાન તેમના અન્ય મંત્રીઓ પણ તેમની સાથે રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન ‘આઝાદ જમ્મુ-કાશ્મીર’માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પાકિસ્તાન તેના કબજાવાળા કાશ્મીરને ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર’ કહે છે. ઈમરાન ખાન POK વિધાનસભાને સંબોધન કરશે. પાકિસ્તાનના વડાપ્રધાનના આગમનમાં પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ગવાશે અને ઈમરાન ખાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પીએમ ખાન POK સચિવાલયની પણ મુલાકાત લેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: બોપલમાં ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ VIDEO

પાકિસ્તાને પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે ભારતે જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જા અંગે થયેલા બદલાવના વિરોધમાં તે 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ‘કાશ્મીર એકતા દિવસ’ અને ભારતીય સ્વતંત્રતા દિવસને ‘બ્લેક ડે’ તરીકે મનાવશે. પાકિસ્તાન સરકારે ‘કાશ્મીર એકતા દિવસ’ માટે વિશેષ લોગો પણ બહાર પાડ્યો છે, જેના પર ‘કાશ્મીર બનેગા પાકિસ્તાન’ સૂત્ર લખાયેલું છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">