દેવામાં ડૂબેલા પાકિસ્તાનને મંદીનો માર, 1.5 લાખ લોકો થયા બેરોજગાર

વિશ્વની તમામ અર્થવ્યવસ્થા મંદીમાંથી પસાર થઈ રહી છે. વિશ્વની મોટી રેટિંગ એજન્સીઓએ તાજેતરમાં જ USA ને ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આગલા 3 વર્ષ ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. મંદીની આ સ્થિતિઓ પહેલાથી જ દેવામાં ડૂબેલા પાકિસ્તાન માટે પણ ખરાબ સમાચાર લાવી છે. પાકિસ્તાનના ઓટો મોબાઈલ ક્ષેત્રે મંદી […]

દેવામાં ડૂબેલા પાકિસ્તાનને મંદીનો માર, 1.5 લાખ લોકો થયા બેરોજગાર
Follow Us:
| Updated on: Aug 21, 2019 | 12:13 PM

વિશ્વની તમામ અર્થવ્યવસ્થા મંદીમાંથી પસાર થઈ રહી છે. વિશ્વની મોટી રેટિંગ એજન્સીઓએ તાજેતરમાં જ USA ને ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આગલા 3 વર્ષ ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. મંદીની આ સ્થિતિઓ પહેલાથી જ દેવામાં ડૂબેલા પાકિસ્તાન માટે પણ ખરાબ સમાચાર લાવી છે. પાકિસ્તાનના ઓટો મોબાઈલ ક્ષેત્રે મંદી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને શોરૂમ સતત બંધ રહ્યા છે અને લોકોને બરતરફ કરવામાં આવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
પાકિસ્તાનમાં કારના વેચાણમાં 40% થી 60% નો ઘટાડો થયો છે. પાકિસ્તાનમાં કાર ઉદ્યોગમાં સંકટને લીધે લગભગ 1.5 લાખ લોકોને નોકરી ગુમાવવી પડી છે. પાકિસ્તાનના ઓટો મોબાઈલ ક્ષેત્રે વર્ષ-2021 સુધીમાં 3 લાખ કાર વેચવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. કાર ઉત્પાદકોને આશા હતી કે 2022 સુધીમાં તેઓ ઓછામાં ઓછી 5 લાખ કાર વેચી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓટો મોબાઇલ ક્ષેત્રની નીતિમાં પરિવર્તન, વેરાના દરમાં ફેરફાર અને કારના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે કારના ભાવમાં વધારો કરવો પડ્યો. આને કારણે કારના વેચાણમાં સતત ઘટાડો થયો છે જેની અસર રોજગારી પર પડી છે.

આ પણ વાંચો: લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">