GOOD NEWS: પાકિસ્તાનને એક જ હુમલામાં હચમચાવી દેનાર અસલી હીરો અભિનંદન ફરી રહ્યાં છે દેશ પરત, પાકિસ્તાન બન્યું મજબૂર

ભારતીય વાયુસેના મિગ-21ના બાયસન પાયલોટને લઈને હવે ખુશખબર આવી છે. આજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને જાહેરાત કરી કે તેઓ આવતીકાલે ભારતના આ પાયલોટને છોડી મુકશે. ઈમરાન ખાને પોતાની સંસદમાં કહ્યું કે મારી શાંતિની ઈચ્છાને ધ્યાનમાં રાખીને હું જાહેર કરું છે કે વાતચીત કરવાના પ્રથમ પગલાને લઈને પાકિસ્તાન ભારતીય વાયુસેનાના અધિકારીને મુક્ત કરશે. TV9 Gujarati ઉલ્લેખનીય છે […]

GOOD NEWS: પાકિસ્તાનને એક જ હુમલામાં હચમચાવી દેનાર અસલી હીરો અભિનંદન ફરી રહ્યાં છે દેશ પરત, પાકિસ્તાન બન્યું મજબૂર
Follow Us:
| Updated on: Feb 28, 2019 | 11:51 AM

ભારતીય વાયુસેના મિગ-21ના બાયસન પાયલોટને લઈને હવે ખુશખબર આવી છે. આજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને જાહેરાત કરી કે તેઓ આવતીકાલે ભારતના આ પાયલોટને છોડી મુકશે.

ઈમરાન ખાને પોતાની સંસદમાં કહ્યું કે મારી શાંતિની ઈચ્છાને ધ્યાનમાં રાખીને હું જાહેર કરું છે કે વાતચીત કરવાના પ્રથમ પગલાને લઈને પાકિસ્તાન ભારતીય વાયુસેનાના અધિકારીને મુક્ત કરશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પીઓકેમાં વાયુસેનાના મિગ-21 ફાઈટર વિમાનના પાયલોટ અભિનંદન વતમાન છે. હવે તે કાલે પરત આવશે આમ ભારતની સરકારે દબાણ લાવીને પાયલોટને મુક્ત કરવા માટે પાકિસ્તાનને મજબૂર કરી દીધું હતું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

[yop_poll id=1876]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">