ષટતિલા એકાદશી શુભ દિને આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજે 55 પાર્ષદોને ભાગવતી દિક્ષા

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે ષટતિલા એકાદશી શુભ દિને આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજે 55 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. આ પ્રસંગે સંપ્રદાયના વરીષ્ઠ સંતો, મહંતો તથા મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. સંપ્રદાયના ઇતિહાસમાં એક જ ગુરૂના એક સાથે 55 પાર્ષદોને આચાર્ય મહારાજે દિક્ષા આપી હોય તેવો પ્રથમ પ્રસંગ નોંધાયો હતો. આ પણ વાંચોઃ […]

ષટતિલા એકાદશી શુભ દિને આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજે 55 પાર્ષદોને ભાગવતી દિક્ષા
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 1:34 PM

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે ષટતિલા એકાદશી શુભ દિને આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજે 55 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. આ પ્રસંગે સંપ્રદાયના વરીષ્ઠ સંતો, મહંતો તથા મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. સંપ્રદાયના ઇતિહાસમાં એક જ ગુરૂના એક સાથે 55 પાર્ષદોને આચાર્ય મહારાજે દિક્ષા આપી હોય તેવો પ્રથમ પ્રસંગ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ જૂનાગઢ કેશોદના રંગપુર ગામમાં સરપંચ અને અરજદાર વચ્ચે બોલાચાલીનો VIDEO વાયરલ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગાદી પર પદારૂ઼ઢ થયાના ૧૭ વર્ષ દરમિયાન તેમણે ૬૭૭ ઉપરાંત પાર્ષદોને સંત દિક્ષા આપી છે. વડતાલ મંદિરના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પાર્ષદોને યજ્ઞોપવિત, કંઠી પહેરાવી કાનમાં ગુરૂમંત્ર આપી નવું નામ ધારણ કરાવ્યું હતું. સૌ પાર્ષદોને ભાગવતી દિક્ષા બાદ આચાર્ય મહારાજ સૌ સંતો સાથે વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત ધર્મભક્તિ વાસુદેવના દર્શન કરી સભામાં પધાર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">