રાજકોટ: પોલીસકર્મીની ભૂલના લીધે ગોળી છૂટી, 1 રાહદારીનું થયું મોત, જુઓ VIDEO

રાજકોટ શહેરના એસટી બસ સ્ટેશનમાં પોલીસકર્મીની ભૂલના કારણે એક રાહદારીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI રિવોલ્વર સાફ કરતા હતા.  તે સમયે મિસ ફાયર થતા રાહદારીને ગોળી વાગી ગઈ હતી. જેના કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા […]

રાજકોટ: પોલીસકર્મીની ભૂલના લીધે ગોળી છૂટી, 1 રાહદારીનું થયું મોત, જુઓ VIDEO
તસવીર પ્રતીકાત્મક છે.
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 1:31 PM

રાજકોટ શહેરના એસટી બસ સ્ટેશનમાં પોલીસકર્મીની ભૂલના કારણે એક રાહદારીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI રિવોલ્વર સાફ કરતા હતા.  તે સમયે મિસ ફાયર થતા રાહદારીને ગોળી વાગી ગઈ હતી. જેના કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. A ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રિવોલ્વરનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો :   મોંઘવારીનો માર! ક્યાં જાય જનતા? થોડી આવકમાં કેવી રીતે ચલાવવું ઘર? જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">