SAvsENG: ટોસ પહેલા જ આફ્રીકા-ઇંગ્લેંડ વન ડે મેચ કોરોનાને લઇ રદ કરી દેવાઇ

સાઉથ આફ્રીકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની રમાનારી મેચ કોરોના વાયરસને લઇને રદ કરી દેવાઇ છે. આ નિર્ણય મેચ માટે ટોસ ઉછાળવાના એક કલાક પહેલા જ લેવામાં આવ્યો હતો. કેપટાઉનમાં રમાનારી આ મેચને રદ કરી દેવાના નિર્ણય પાછળ કોરોના વાયરસ એક ખેલાડીને સંક્રમિત કરી ચુક્યો હોવાનુ કારણ જવાબદાર હતુ. રીપોર્ટ મુજબ, ટી-20 સીરીઝમાં કોરોના થી જોડાયેલા પ્રોટોકોલના […]

SAvsENG: ટોસ પહેલા જ આફ્રીકા-ઇંગ્લેંડ વન ડે મેચ કોરોનાને લઇ રદ કરી દેવાઇ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 04, 2020 | 6:56 PM

સાઉથ આફ્રીકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની રમાનારી મેચ કોરોના વાયરસને લઇને રદ કરી દેવાઇ છે. આ નિર્ણય મેચ માટે ટોસ ઉછાળવાના એક કલાક પહેલા જ લેવામાં આવ્યો હતો. કેપટાઉનમાં રમાનારી આ મેચને રદ કરી દેવાના નિર્ણય પાછળ કોરોના વાયરસ એક ખેલાડીને સંક્રમિત કરી ચુક્યો હોવાનુ કારણ જવાબદાર હતુ. રીપોર્ટ મુજબ, ટી-20 સીરીઝમાં કોરોના થી જોડાયેલા પ્રોટોકોલના ઉલંઘન પછી ખેલાડી સંક્રમિત હોવાનુ સામે આવ્યુ હતુ. હવે પ્રથમ વન ડે મેચ 6, ડિસેમ્બરે પાર્લ માં રમાશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઇએસપીએન ક્રિકઇંફોની રીપોર્ટ પ્રમાણે, ઇંગ્લેંડ ની ટીમ પોતાની હોટલ થી સ્ટેડિીયમ આવવા રવાના થઇ ચુકી હતી. પરંતુ આ જાણકારી મળતા જ ટીમ તુરંત જ હોટલ પરત ફરી ગઇ હતી. જ્યારે ક્રિકેટ સાઉથ આફ્રીકાએ એક અધીકારીક નિવેદન દ્રારા પોતાના ખેલાડીને કોરોના વાયરસ સંક્રમિત થવાનુ અને મેચ સ્થગીત કરી હોવાની પુષ્ટી કરી હતી. ODI સીરીઝ ના પહેલા ગુરુવારે અંતિમ તબકકામાં કોરોના ટેસ્ટમાં સાઉથ આફ્રીકાની ટીમના એક ખેલાડીનો રીપોર્ટ પોઝીટીવ આવવાને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે બતાવ્યુ હતુ કે ખેલાડીઓ, મેચ અધીકારીઓ અને આયોજન થી જોડાયેલા લોકોની સુરક્ષાને ધ્યાને લઇને આ નિર્ણય લેવાયો છે.

CSA અને ઇંગ્લેંડ ક્રિકેટ બોર્ડ ના સીઇઓએ આ મેચને સ્થગિત કરવાના નિર્ણય પર સહમતી દર્શાવી હતી. હવે ફરી થી તમામ ખેલાડીઓને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેના બાદમાં આગળના પગલા માટે નિર્ણય લેવામાં આવશે. જોકે હાલ તો બંને બોર્ડ આગામી 6, ડિસેમ્બરે પાર્લમાં પ્રથમ મેચ માટે તૈયાર છે. CSA ના કાર્યકારી સીઇઓ એ બતાવ્યુ હતુ કે, સંક્રમિત થયેલો ખેલાડી ટીમના કોઇ પણ અન્ય ખેલાડીના સંપર્કમાં નથી આવ્યો. જો અન્ય ખેલાડી પોઝીટીવ જણાશે તો, મેડિકલ ટીમની સલાહ બાદ નિર્ણય કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">