હૃદયથી લઈને પેટની બધી બિમારીઓને દૂર રાખશે રોજનું એક કેળું

હેલ્ધી અને બીમારીઓથી દુર રહેવા માટે સ્વસ્થ આહાર ખૂબ જરૂરી છે. તમારી ડાયેટમાં જો શાકભાજી અને ફળ રોજનું ખાવાનું રાખશો તો તમારો દિવસ તો સારો જશે જ પણ સાથે સાથે તમને તંદુરસ્તી પણ મળશે. આરોગ્ય નિષ્ણાંતો માને છે કે રોજનું એક કેળું ખાવાથી અસંખ્ય બીમારીઓથી દૂર રહી શકાય છે. કેળામાં વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો […]

હૃદયથી લઈને પેટની બધી બિમારીઓને દૂર રાખશે રોજનું એક કેળું
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 08, 2020 | 8:39 AM

હેલ્ધી અને બીમારીઓથી દુર રહેવા માટે સ્વસ્થ આહાર ખૂબ જરૂરી છે. તમારી ડાયેટમાં જો શાકભાજી અને ફળ રોજનું ખાવાનું રાખશો તો તમારો દિવસ તો સારો જશે જ પણ સાથે સાથે તમને તંદુરસ્તી પણ મળશે. આરોગ્ય નિષ્ણાંતો માને છે કે રોજનું એક કેળું ખાવાથી અસંખ્ય બીમારીઓથી દૂર રહી શકાય છે. કેળામાં વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો છે. જે હૃદયથી લઈને પેટની બધી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.

1). હાઈ બ્લડપ્રેશર હૃદય અને મગજની બીમારીઓ સાથે જોડાયેલું છે. તેના દર્દીઓને પોટેશિયમ ખાવાની સલાહ આપવામાં આવે છે. કેળામાં આ ખનીજ તત્વ ભરપૂર માત્રામાં છે. તેને ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા ઓછી થઈ જાય છે જેથી કોશિકાઓ પર પડનારું દબાણ ઓછું થાય છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

2). ફેટી લીવરની બીમારીમાં વ્યક્તિની પાચનશક્તિ ઓછી થઈ જાય છે. તેવામાં રોજ એક કેળું ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને શરીરને જરૂરી પોષકતત્વો પણ મળે છે.

3). શરીરમાં જ્યારે યુરિક એસિડ વધી જાય છે ત્યારે તેનાથી સાંધાનો દુઃખાવો, ઉઠવા બેસવામાં મુશ્કેલી થાય છે. રોજનું એક કેળું ખાવાથી તેમાં રહેલ પોટેશિયમ યુરિક એસિડને પેશાબ મારફતે બહાર કાઢવામાં મદદ કરે છે.

4). જે લોકોને પોતાનું વજન ઓછું કરવું હોય તેઓએ અઠવાડિયામાં 3 થી 4 વખત કાચા કેળાનું સેવન કરવું જોઈએ. કાચા કેળામાં કેલેરીની માત્રા ઓછી હોય છે. અને તે ખાવાથી કેલ્શિયમ મળે છે. જે ફેટને બર્ન કરવામાં મદદ કરે છે અને તેનાથી હાડકા પણ મજબૂત થાય છે.

આ પણ વાંચોઃસુરતમાં તબીબે ભજવી ફાયર ઓફિસરની ભૂમિકા, આગ પર કાબુ મેળવી બચાવ્યા લોકોના જીવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">