VIDEO:જે સરકારી અધિકારીઓ પ્રજાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું કહે છે તેમના ડ્રાઈવરો જ નથી કરતા કાયદાનું પાલન, તેમને થશે દંડ?

ટ્રાફિકના નિયમોનું પાલન સચિવાયલમાં જ નથી થઈ રહ્યું. એક તરફ સરકાર લોકોને શીખામણ આપતી ફરે છે કે નિયમોનું પાલન કરો. પરંતુ બીજી બાજુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને સચિવોના ડ્રાઈવરો જ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા માટે […]

VIDEO:જે સરકારી અધિકારીઓ પ્રજાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું કહે છે તેમના ડ્રાઈવરો જ નથી કરતા કાયદાનું પાલન, તેમને થશે દંડ?
Follow Us:
| Updated on: Sep 18, 2019 | 6:17 AM

ટ્રાફિકના નિયમોનું પાલન સચિવાયલમાં જ નથી થઈ રહ્યું. એક તરફ સરકાર લોકોને શીખામણ આપતી ફરે છે કે નિયમોનું પાલન કરો. પરંતુ બીજી બાજુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને સચિવોના ડ્રાઈવરો જ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી ગાડીઓના ડ્રાઈવરો સીટબેલ્ટ બાંધ્યા વિના જ સરેઆમ ફરી રહ્યા છે. કેબિનેટની બેઠકમાં આવતા અગ્રસચિવો અને સચિવોના ડ્રાઈવરોએ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે અધિકારીઓની ગાડીઓ સચિવાલયમાં પ્રવેશી રહી છે, તેમાંની મોટાભાગની ગાડીઓના ડ્રાઈવરોએ સીટબેલ્ટ નથી બાંધ્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તમામ ગાડીઓ ઉપર ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલું છે. આ એ સરકારી અધિકારીઓના લાડલા ડ્રાઈવરો છે, જેમને સીટબેલ્ટ બાંધવાની કોઈ પડી નથી. સરકારી અધિકારીઓ જનતાને દંડ ફટકારે છે, પરંતુ તેમના પોતાના જ ડ્રાઈવરોને સીટબેલ્ટ બાંધવાનું નથી કહેતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">