ખેડૂતો માટે મોટી ખુશ ખબર! ઓલા-ઉબેરની જેમ મંગાવી શકાશે ટ્રેકટર અને અન્ય સાધનો

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ઓટો ઉદ્યોગમાં ચાલતી મંદી માટે ટેક્સી એગ્રિગેટર ઓલા અને ઉબેરને દોષી ઠેરવી રહ્યા છે. તે જ સમયે મોદી સરકારના કૃષિ મંત્રાલયે તાજેતરમાં એક એપ્લિકેશન શરૂ કરી છે જે ઓલા અને ઉબેરની જેમ કામ કરી રહી છે. આ એપ્લિકેશનથી ખેડૂત હવે ઓલા-ઉબેરની જેમ ખેતી માટેના ટ્રેક્ટર અને અન્ય સાધનોની મંગાવી શકેશે. ખેડૂતે […]

ખેડૂતો માટે મોટી ખુશ ખબર! ઓલા-ઉબેરની જેમ મંગાવી શકાશે ટ્રેકટર અને અન્ય સાધનો
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 10:59 AM

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ઓટો ઉદ્યોગમાં ચાલતી મંદી માટે ટેક્સી એગ્રિગેટર ઓલા અને ઉબેરને દોષી ઠેરવી રહ્યા છે. તે જ સમયે મોદી સરકારના કૃષિ મંત્રાલયે તાજેતરમાં એક એપ્લિકેશન શરૂ કરી છે જે ઓલા અને ઉબેરની જેમ કામ કરી રહી છે. આ એપ્લિકેશનથી ખેડૂત હવે ઓલા-ઉબેરની જેમ ખેતી માટેના ટ્રેક્ટર અને અન્ય સાધનોની મંગાવી શકેશે. ખેડૂતે આ માટે ભાડુ ચૂકવવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

તાજેતરમાં કૃષિ મંત્રાલય દ્વારા ‘CHC Farm Machinery’ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ પર કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (CHCs) દ્વારા ખેડુતોને ખેતી સાથે જોડાયેલા મશીનો આપવામાં આવશે. આ માટે, દેશભરમાં 35 હજાર કસ્ટમ હાયરિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં વાર્ષિક 2.5 લાખ કૃષિ ઉપકરણો ભાડે આપવાની ક્ષમતા છે. કૃષિ મંત્રાલયની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, નેપાળી, કન્નડ, મરાઠી, બંગાળી સહિત 12 વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી, તમારે ભાષા પસંદ કરવી પડશે અને નોંધણી કરાવવાની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારબાદ તમને ટ્રેક્ટર, ટ્રેલર, હેપ્પી સીડ, થ્રેશર સહિત 25 થી વધુ સાધનો મળશે. તમે આમાંથી કોઈ પણ સાધન પસંદ કરી શકો છો. એપ્લિકેશનમાં એક કરતા વધુ સાધનો પણ પસંદ કરી શકાય છે. આ સિવાય તમને કેટલી દિવસો માટે ઉપકરણો અથવા મશીનની જરૂર પડે છે તે માટે પણ આ માહિતી આપવી પડશે. તમે બુક કરાવેલ મશીન અથવા સાધનોના ભાડાથી સંબંધિત માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">