ભડકે બળ્યા તેલના ભાવ! મોંઘવારીનો માર, ગૃહિણીઓ પરેશાન, આ ભાવ વધારો અંકુશમાં ક્યારે?

પ્રજા મોંઘવારીના મારમાંથી જાણે કે બેઠી જ નથી થતી. હજુ તો ડુંગળી અને શાકભાજીના ભાવ ઘટ્યા નથી ત્યાં તેલના ભાવ ભડકે બળતા વધારો થતાં મધ્યમવર્ગની હાલત કફોડી બની છે. ખાદ્યતેલના ભાવોમાં વધારો થતા ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં ખાદ્યતેલોના ભડકે બળતા ભાવમાં માત્ર એક મહિનામાં 15 કિલોના ડબ્બામાં રૂ.20થી લઈને રૂ.400 સુધીનો અધધ વધારો […]

ભડકે બળ્યા તેલના ભાવ! મોંઘવારીનો માર, ગૃહિણીઓ પરેશાન, આ ભાવ વધારો અંકુશમાં ક્યારે?
Follow Us:
| Updated on: Jan 09, 2020 | 10:51 AM

પ્રજા મોંઘવારીના મારમાંથી જાણે કે બેઠી જ નથી થતી. હજુ તો ડુંગળી અને શાકભાજીના ભાવ ઘટ્યા નથી ત્યાં તેલના ભાવ ભડકે બળતા વધારો થતાં મધ્યમવર્ગની હાલત કફોડી બની છે. ખાદ્યતેલના ભાવોમાં વધારો થતા ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં ખાદ્યતેલોના ભડકે બળતા ભાવમાં માત્ર એક મહિનામાં 15 કિલોના ડબ્બામાં રૂ.20થી લઈને રૂ.400 સુધીનો અધધ વધારો થયો છે. પામતેલની સાથે સિંગતેલ અને કપાસિયા તેલ તેમજ સોયાબીન તેલ અને સનફ્લાવર તેલના ભાવમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદની જ્વેલર્સ શોપમાં ફાયરિંગ વીથ લૂંટ! ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">