અમિત શાહ અને મમતા બેનર્જીએ એક જ ટેબલ પર લીધું લંચ, જુઓ PHOTOS

રાજનીતિમાં એકદમ વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ એક ટેબલ પર બેસીને ભોજન લે તો ચર્ચાનો વિષય બનવાનો જ. આવો કિસ્સો ઓડિશાની રાજધાની ભૂવનેશ્વરમાં જોવા મળ્યો હતો. પૂર્વી કાઉન્સિલની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, CM નવીન પટનાયક, CM મમતા બેનર્જી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાજરી આપી હતી. ઉપરાંત બિહારના સીએમ નીતિશ કુમાર પણ હાજર રહ્યાં હતા. Facebook […]

અમિત શાહ અને મમતા બેનર્જીએ એક જ ટેબલ પર લીધું લંચ, જુઓ PHOTOS
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 19, 2020 | 12:10 PM

રાજનીતિમાં એકદમ વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓ એક ટેબલ પર બેસીને ભોજન લે તો ચર્ચાનો વિષય બનવાનો જ. આવો કિસ્સો ઓડિશાની રાજધાની ભૂવનેશ્વરમાં જોવા મળ્યો હતો. પૂર્વી કાઉન્સિલની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, CM નવીન પટનાયક, CM મમતા બેનર્જી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાજરી આપી હતી. ઉપરાંત બિહારના સીએમ નીતિશ કુમાર પણ હાજર રહ્યાં હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

odisha-chief-minister-naveen-patnaik-hosted-lunch-for

આ પણ વાંચો : ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચ થયો હોવાના આક્ષેપ અંગે વિજય રૂપાણીએ આપ્યો જવાબ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કયા લીધું એક સાથે લંચ? ઓડિશાની રાજધાની ભૂવનેશ્વર ખાતે નવીન પટનાયક દ્વારા લંચ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમાં મમતા બેનર્જી, નીતિશ કુમાર, ધર્મેન્દ્ર પ્રધાન, અમિત શાહે હાજરી આપી હતી. મમતા બેનર્જી સીએએ કાયદાનો ભારે વિરોધ કરે છે અને તેને લઈને અમિત શાહ સાથેની આ મુલાકાતને અલગ રીતે જોવામાં આવી રહી છે.

કોણે આમંત્રણ છતાં હાજરી ન આપી?

odisha-chief-minister-naveen-patnaik-hosted-lunch-for North Zonal States CM નવીન પટનાયક દ્વારા આયોજીત બપોરના ભોજન માટે ઝારખંડના સીએમ હેમંત સોરેનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે તેઓએ હાજરી આપી નહોતી અને પોતાના પ્રતિનિધિને મોકલાવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે ઝારખંડમાં બજેટ સત્ર શરૂ થયું હોવાથી તેઓ આવી શક્યા નહોતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઓડિશામાં આવીને ગૃહમંત્રી અમિત શાહ એક જનસભાને પણ સંબોધિત કરવાના છે. ખાસ કરીને નાગરિકતા કાયદાને લઈને તેઓએ આ સભા આયોજીત કરી છે. ઓડિશામાં અમિત શાહના આગમનના પગલે ભારે સુરત્રા ગોઠવવામાં આવી છે. જો કે આ મીટિંગ પૂર્વી ઝોનલ કાઉન્સિલ માટે આયોજીત કરવામાં આવી હતી અને બિહાર, ઝારખંડ,ઓડિશા અને પશ્ચિમ બંગાળ તેના સભ્ય હોવાથી મુખ્યમંત્રીઓને ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">