ઝેરી હવાની વચ્ચે દિલ્હીમાં ઓડ ઈવન સિસ્ટમ શરૂ, નિયમ તોડવા પર લાગશે આટલો દંડ

હવાના પ્રદુષણને ઓછુ કરવા માટે દિલ્હી સરકારે એક વખત ફરી ઓડ ઈવન સિસ્ટમ લાગૂ કરી છે. રાજધાનીમાં ત્રીજી વખત ઓડ ઈવન સિસ્ટમ ચાલી રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તમામ લોકોને અપીલ કરી છે કે બધા જ તેનું પાલન કરે. Odd-even vehicle scheme comes into force in Delhi, it will continue till 15th November.#TV9News pic.twitter.com/py71Kem3RV […]

ઝેરી હવાની વચ્ચે દિલ્હીમાં ઓડ ઈવન સિસ્ટમ શરૂ, નિયમ તોડવા પર લાગશે આટલો દંડ
Follow Us:
| Updated on: Nov 04, 2019 | 3:29 AM

હવાના પ્રદુષણને ઓછુ કરવા માટે દિલ્હી સરકારે એક વખત ફરી ઓડ ઈવન સિસ્ટમ લાગૂ કરી છે. રાજધાનીમાં ત્રીજી વખત ઓડ ઈવન સિસ્ટમ ચાલી રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તમામ લોકોને અપીલ કરી છે કે બધા જ તેનું પાલન કરે.

ઓડ ઈવનનું પાલન ના કરવા પર 4 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આજે 4 નવેમ્બરથી જ માત્ર ઈવન નંબરની ગાડીઓ રસ્તાઓ પર દોડશે. તેમાં 2,4,6,8,0 નંબરવાળી ગાડીઓ સામેલ છે. દિલ્હીમાં ઓડ ઈવન સિસ્ટમનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસની 200 ટીમ તૈનાત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સોમવારે પણ પ્રદુષણ ખતરનાક સ્તર પર પહોંચેલું છે. સવારે 7 વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 708 રેકોર્ડ કરવામાં આવ્યો છે. જો દિલ્હી NCRની વાત કરવામાં આવે તો વજીરપુરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 919, આનંદ વિહારમાં 924, નોઈડા સેક્ટર 62માં 751 અને વસુંધરામાં 696 રેકોર્ડ કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">