હવે રાજસ્થાન સરકારે જયપુર, ઉદેપુર, જોધપુર, અજમેર સહીત આઠ જિલ્લામાં નાખ્યો રાત્રી કરફ્યુ

Now Rajasthan government has imposed night curfew in eight districts including Jaipur, Udaipur, Jodhpur and Ajmer.

ગુજરાતના ચાર મહાનગર બાદ હવે રાજસ્થાન સરકારે પણ રાજસ્થાનના આઠ જિલ્લામાં, કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે રાત્રી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જોધપુર, કોટા, બિકાનેર, ઉદેપુર, જયપુર, અજમેર અલવર અને ભીલવાડામાં રાત્રી કરફ્યુનો અમલ રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સાબરકાંઠાનાં પ્રાંતિજમા આજથી બે દિવસ સ્વંયભૂ લોકડાઉન, દશ દિવસ રાત્રી જનતા કરફ્યુનું એલાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments