2022 સુધીમાં ગુજરાતના 18 લાખ ઘરમાં સરકાર આપશે આ સુવિધા, બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યમાં લોકોને સરળતાથી અને સસ્તા ભાવે પરિવહન મળી રહે તે માટે ગેસ ઉપલબ્ધ થાય તે માટે સરકારે પગલું ભર્યું છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં સીએનજી પેટ્રોલ પંપ શરુ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે.  વધુમાં 18 લાખ પરિવારોને રસોઈ માટે ગેસ લાઈન ઉપલબ્ધ થાય તે માટે પણ સરકારે 2022 સુધીનું લક્ષ્ય રાખ્યું છે. Web Stories View […]

2022 સુધીમાં ગુજરાતના 18 લાખ ઘરમાં સરકાર આપશે આ સુવિધા, બેઠકમાં લેવાયો નિર્ણય
Follow Us:
| Updated on: Jun 25, 2019 | 3:46 PM

રાજ્યમાં લોકોને સરળતાથી અને સસ્તા ભાવે પરિવહન મળી રહે તે માટે ગેસ ઉપલબ્ધ થાય તે માટે સરકારે પગલું ભર્યું છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં સીએનજી પેટ્રોલ પંપ શરુ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે.  વધુમાં 18 લાખ પરિવારોને રસોઈ માટે ગેસ લાઈન ઉપલબ્ધ થાય તે માટે પણ સરકારે 2022 સુધીનું લક્ષ્ય રાખ્યું છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સીએનજી વાહનોને ફિલીંગ સ્ટેશન પર સતત લાઈનમાં ઉભું રહેવું પડે છે અને તેના લીધે સમયનો વ્યય થાય છે. તેમાંથી મુક્તિ મળવાની આશા જાગી છે કારણ કે સરકાર 300થી વધારે સીએનજી પંપ ખોલવામાં આવશે. ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતિ ગેસ દ્વારા આ યોજના શરુ કરવામાં આવશે અને ગુજરાતમાં તમામ નાની મોટી જગ્યાએ લોકોને સીએનજી ગેસ મળી રહે તેવું આયોજન કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ફ્રેન્ચાઈઝી આપીને આ પંપ ખોલવામાં આવશે અને તેને નામ પણ આપવામાં આવ્યું છે. ‘CNG સહભાગી યોજના’ દ્વારા આ પીએસયુ અને ઓએમસી ડિલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનો ખોલવામાં આવશે. પીએસયુમાં પાઈપલાઈન દ્વારા ગેસ પુરો પાડવામાં આવશે તો ઓમસસીમાં પાઈપલાઈન વિના જ ગેસનું વેચાણ કરવામાં આવશે.

આ પણ વાંચો:  સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, હજુ પણ ભારે વરસાદની આગાહી યથાવત

રાજ્યમાં સીએનજી સ્ટેશનોની વાત કરીએ તો છેલ્લાં 23 વર્ષમાં 542 સીએનજી ફ્યુલ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને ફરીથી આગામી બે વર્ષમાં સરકાર 300 નવા સ્ટેશનના લક્ષ્યાંક સાથે ગુજરાતને નવી દિશા આપશે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">