Video: AMC સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ ભાડે આપવા માટે થશે લકી ડ્રો

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓપન એર થિયેટરને કાઉન્સિલર કે ધારાસભ્યોને આઉટ ઓફ ટર્ન પ્રાથમિકતા આપી શકાશે નહીં. ધારાસભ્યો કે કાઉન્સિલરને ડ્રો સિવાય કોર્પોરેશનના હોલ ભાડે નહીં આપી શકાય. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more Nita Ambani Tea […]

Video: AMC સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ ભાડે આપવા માટે થશે લકી ડ્રો
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 10:53 AM

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓપન એર થિયેટરને કાઉન્સિલર કે ધારાસભ્યોને આઉટ ઓફ ટર્ન પ્રાથમિકતા આપી શકાશે નહીં. ધારાસભ્યો કે કાઉન્સિલરને ડ્રો સિવાય કોર્પોરેશનના હોલ ભાડે નહીં આપી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: સુરતના ઓલપાડમાં અસામાજિક તત્વોનો આતંક

હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીના પગલે આ નિર્ણય લેવાયો છે. કોર્પોરેશનના વલણ સામે સવાલો ઉઠાવતી જાહેર હિતની અરજીમાં કોર્પોરેશને પોતાના નિર્ણયની કોર્ટને જાણ કરી છે. સામાન્ય માણસ રાહ જુએ અને બીજી તરફ ધારાસભ્યો કે કાઉન્સિલર અગ્રિમતા મેળવે તેવા કોર્પોરેશનના ઠરાવના વિરોધમાં હાઇકોર્ટમાં આ મામલે અરજી થઈ હતી, જે બાદ આ નિર્ણય લેવાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">