બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની બહેનનું નિધન

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના ઘરમાં હાલ દુ:ખનો માહોલ છે. શાહરૂખ ખાનની પિતરાઈ બહેન નૂર જહાંનું મંગળવારે નિધન થયું છે. નૂર જહાં લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. Noor Jehan, a cousin of Bollywood superstar Shah Rukh Khan, passed away in Peshawar, a Pakistani media report on Tuesday quoted a family member as saying.@iamsrk #TV9News […]

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની બહેનનું નિધન
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 5:11 AM

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના ઘરમાં હાલ દુ:ખનો માહોલ છે. શાહરૂખ ખાનની પિતરાઈ બહેન નૂર જહાંનું મંગળવારે નિધન થયું છે. નૂર જહાં લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેઓ પાકિસ્તાનના પેશાવરમાં રહેતા હતા. નૂર જહાં તે સમયે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમને 2018ની ચૂંટણીમાં તેમનું નામાંકન દાખલ કર્યુ હતું અને ત્યારબાદ તેમને નામાંકન પરત લીધું હતું. તે સિવાય નૂર જહાં સંબંધિત કોઈ જાણકારી સામે આવી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કેરળ: CAA પર વિધાનસભામાં હંગામો, રાજ્યપાલની વિરૂદ્ધ લાગ્યા નારા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">