VIDEO: અમદાવાદમાં કોરોના વાઈરસને લઈ AMCનું નમસ્તે અભિયાન, હાથ ન મિલાવાનું ટાળીને નમસ્તે કરવા અપીલ

અમદાવાદીઓ હવે હાથ ન મિલાવતા પણ નમસ્તે કરજો. આ અપીલ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કરી છે. કોરોના વાઈરસથી બચવા કોર્પોરેશને નમસ્તે અભિયાન શરૂ કર્યું છે. જે પ્રમાણે કોઈનું પણ અભિવાદન કરવા હાથ ન મિલાવવો. આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા Web Stories View more SBI પાસેથી 25 […]

VIDEO: અમદાવાદમાં કોરોના વાઈરસને લઈ AMCનું નમસ્તે અભિયાન, હાથ ન મિલાવાનું ટાળીને નમસ્તે કરવા અપીલ
Follow Us:
| Updated on: Mar 03, 2020 | 10:58 AM

અમદાવાદીઓ હવે હાથ ન મિલાવતા પણ નમસ્તે કરજો. આ અપીલ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કરી છે. કોરોના વાઈરસથી બચવા કોર્પોરેશને નમસ્તે અભિયાન શરૂ કર્યું છે. જે પ્રમાણે કોઈનું પણ અભિવાદન કરવા હાથ ન મિલાવવો.

આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અને નમસ્તે કરવું જેનાથી કોઈ બીજાને કોરોનાની અસર હોય તો આગળ ફેલાય નહીં. મહત્વનું છે કે ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાઈરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેવામાં અમદાવાદ કોર્પોરેશન કોરોનાને પહોંચી વળવા સજ્જ છે. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે એરપોર્ટ પર થર્મલ સ્કેનરથી લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે એસવીપી હોસ્પિટલમાં ઓઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">