નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ ખાતે આવેલી કીડની હોસ્પીટલની મુલાકાતે, ઝડપથી હોસ્પિટલ શરુ કરવા માટે પ્રયાસ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ ખાતે આવેલી કીડની હોસ્પીટલની મુલાકાતે પોહચ્યા હતા. ગણતરીના દિવસોમાં આ હોસ્પિટલ કાર્યરત થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કેસ વચ્ચે ૮૦૦ બેડ કરતા વધારે ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલને લઈને ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તો કદાચ તેનો લાભ અત્યારના સમયમાં દર્દીઓને સારી રીતે મળી શકે […]
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ ખાતે આવેલી કીડની હોસ્પીટલની મુલાકાતે પોહચ્યા હતા. ગણતરીના દિવસોમાં આ હોસ્પિટલ કાર્યરત થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કેસ વચ્ચે ૮૦૦ બેડ કરતા વધારે ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલને લઈને ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તો કદાચ તેનો લાભ અત્યારના સમયમાં દર્દીઓને સારી રીતે મળી શકે તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો