નીતા અંબાણીના બેગની કિંમત એટલી છે કે તમે વિચાર્યું પણ નહીં હોય, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
નીતા અંબાણી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને તે ફોટોમાં તેઓ એક બેગની સાથે જોવા મળે છે. આ ફોટો વાયરલ થવાનું કારણ તે બેગની કિંમત છે. આ બેગ વિશ્વમાં સૌથી મોંઘા બેગમાંથી એક છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ […]
નીતા અંબાણી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને તે ફોટોમાં તેઓ એક બેગની સાથે જોવા મળે છે. આ ફોટો વાયરલ થવાનું કારણ તે બેગની કિંમત છે. આ બેગ વિશ્વમાં સૌથી મોંઘા બેગમાંથી એક છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પોરબંદરમાં બે આખલાઓની લડાઈનો VIDEO વાઈરલ, આખલાઓને પકડવામાં તંત્રની નિષ્ફળ
રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પત્ની અને રિલાયંસ ફાઉન્ડેશન ચેયરપર્સન નીતા અંબાણી છે. તેમની પાસે જે બેગ છે તે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે અને લોકો આ બેગની ખાસિયતો વિશે ચર્ચા કરી રહ્યાં છે.
જાણકારી મળી રહી છે કે આ બેગ Hermes કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. જેની કિંમત 2.6 કરોડ રુપિયા છે. બેગની કિંમત કરોડોમાં હોય તો હવે પ્રશ્ન થાય છે કે આ બેગમાં એવું તો ખાસ શું છે? બેગની ખાસિયતની વાત કરીએ તો બેગ મગરમચ્છની ચામડીમાંથી બનાવવામાં આવ્યું છે. આ બેગનું હાર્ડવેયર છે તે 18 કેરેટ સોનાનું છે અને તેમાં ખાસ કરીને 240 ડાયમંડ લગાવવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નીતા અંબાણીની આ તસવીર બોલીવુડ કપૂર સિસ્ટર્સની સાથે વાયરલ થઈ રહી છે. જેમાં નીતા અંબાણી આ કરોડોના હેંડબેગની સાથે નજરે પડી રહી છે. દુનિયાના સૌથી મોંઘા બેગમાં આ બેગનો સમાવેશ થાય છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]