નિસર્ગ વાવાઝોડા સામે પ્રશાસન સજ્જ
નિસર્ગ વાવાઝોડું સંભવત દમણના દરીયા કાંઠા વિસ્તારમાંથી પસાર થઈ શકે છે તેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા માહિતિ આપવામાં આવી હતી કે તંત્ર એ તમામ તૈયારીઓ પુરી કરી દીધી છે અને દમણના નિચાણવાળા વિસ્તારોમાં ફરીને લોકોનું સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે દમણના જિલ્લા સમાહર્તા રાકેશ મિન્હાસ. Web Stories View more […]
નિસર્ગ વાવાઝોડું સંભવત દમણના દરીયા કાંઠા વિસ્તારમાંથી પસાર થઈ શકે છે તેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા માહિતિ આપવામાં આવી હતી કે તંત્ર એ તમામ તૈયારીઓ પુરી કરી દીધી છે અને દમણના નિચાણવાળા વિસ્તારોમાં ફરીને લોકોનું સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે.
સાંભળો શું કહી રહ્યા છે દમણના જિલ્લા સમાહર્તા રાકેશ મિન્હાસ.