નિર્ભયા કેસ: પટિયાલા હાઉસ કોર્ટમાં આજે સુનાવણી, દોષિતોની ફાંસીની તારીખ થઈ શકે છે જાહેર

નિર્ભયા ગેંગરેપ કેસમાં ગુનેગારોને ફાંસી આપવા પર આજે નિર્ણય આવી શકે છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી પર સુનાવણી થશે. નિર્ભયાની માતાએ ગુનેગારોને ઝડપી ફાંસી આપવા માટેની માગ કરી છે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે […]

નિર્ભયા કેસ: પટિયાલા હાઉસ કોર્ટમાં આજે સુનાવણી, દોષિતોની ફાંસીની તારીખ થઈ શકે છે જાહેર
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 4:10 AM

નિર્ભયા ગેંગરેપ કેસમાં ગુનેગારોને ફાંસી આપવા પર આજે નિર્ણય આવી શકે છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી પર સુનાવણી થશે. નિર્ભયાની માતાએ ગુનેગારોને ઝડપી ફાંસી આપવા માટેની માગ કરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે દોષીઓને તમામ કાયદાકીય પ્રક્રિયા પુરી કરવા માટે 7 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. સાથે જ તિહાડ જેલ તંત્રએ 4 ગુનેગારને નોટિસ જાહેર કરીને પુછયુ હતું કે તે દયા અરજી દાખલ કરશે કે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા સુપ્રીમ કોર્ટે દોષી અક્ષય કુમારસિંહ તરફથી દાખલ પુન:વિચાર અરજીને રદ કરી દીધી. જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ આર.ભાનુમતિની કોર્ટની એક ખંડપીઠે પુન:વિચાર અરજીને યોગ્યતાના આધાર પર રદ કરી દીધી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સુરત: અજાણી મહિલા કાંટાળી ઝાડીઓમાં નવજાત બાળકને મુકી ફરાર, પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">