NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

ભારતમાં આઈએસના નેટવર્કને લઈને એનઆઈએની ટીમે તમિલનાડુ અને કેરલમાં છાપા માર્યા હતા. આ છાપામાં કેટલાંક સ્થાનો પર વિવાદાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. ગુરુવારના રોજ એનઆઈએની સ્પેશિયલ કોર્ટના વોરંટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ […]

NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી
Follow Us:
| Updated on: Aug 29, 2019 | 4:03 PM

ભારતમાં આઈએસના નેટવર્કને લઈને એનઆઈએની ટીમે તમિલનાડુ અને કેરલમાં છાપા માર્યા હતા. આ છાપામાં કેટલાંક સ્થાનો પર વિવાદાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. ગુરુવારના રોજ એનઆઈએની સ્પેશિયલ કોર્ટના વોરંટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   રેલ મંત્રાલયે એક યુગલનો ફોટો ટ્વીટ કરીને કંઈક એવું લખ્યું કે લોકોએ ઉડાવી મજાક

એવી જાણકારી મળી રહી છે શંકાસ્પદ એવા 5 ઘરોમાં એનઆઈએની ટીમો ત્રાટકી હતી અને આઈએસ નેટવર્કને લગતું મટીરીયલ તપાસમાં મળી આવ્યું છે. જેમાં એક લેપટોપ, પાંચ મોબાઈલ, ચાર સીમકાર્ડ, આઠ જેટલી ડીવીડી પણ મળી આવી છે. આ આપત્તિજનક સામાન મળી આવતા તમામ સામાનને ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એનઆઈએની ટીમને એવો સંદેશો મળ્યો હતો કે કેટલાંક લોકો સોશિયલ મીડિયામાં આઈએસની વિચારધારાનો પ્રસાર-પ્રચાર કરી રહ્યાં છે જેને લઈને ટીમો બનાવી આ છાપેમારી કરવામાં આવી હતી. અમુક લોકોની ધરપકડ પણ એનઆઈએની ટીમ દ્વારા કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે. આતંકી હુમલાનો ઈનપુટના આધારે ટીમો કાર્ય કરી રહી છે અને છાપાઓ મારી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">