અમદાવાદ: 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસે દારૂનો નશો કરેલા 100થી વધુ નશાખોરોને ઝડપ્યા

31મી ડિસેમ્બરની રાત્રે પોલીસ દારૂ પીને છાકટા બનતા લોકોને પકડવા ખાસ પેટ્રોલિંગ કરતી હોય છે, તેમજ ખાનગી બાતમીદારો પણ રાખતી હોય છે. આવું કરવા પાછળનું કારણ દારૂ પીધેલા કે હેરાફેરી કરનારાઓને પકડવાનું હોય છે.   Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે SBI પાસેથી 25 વર્ષ […]

અમદાવાદ: 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસે દારૂનો નશો કરેલા 100થી વધુ નશાખોરોને ઝડપ્યા
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 5:09 AM

31મી ડિસેમ્બરની રાત્રે પોલીસ દારૂ પીને છાકટા બનતા લોકોને પકડવા ખાસ પેટ્રોલિંગ કરતી હોય છે, તેમજ ખાનગી બાતમીદારો પણ રાખતી હોય છે. આવું કરવા પાછળનું કારણ દારૂ પીધેલા કે હેરાફેરી કરનારાઓને પકડવાનું હોય છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ વખતે કોઈ દારૂ ન પીવે કે આવી પાર્ટીઓ ન થાય એ માટે શહેર પોલીસ સજ્જ રહેશે તેવો દાવો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કર્યો હતો. પરંતુ પોલીસના આ દાવા વચ્ચે જ શહેરમાંથી પોલીસે 240 જેટલા પ્રોહિબિશનના કેસ રાત્રે 12 વાગ્યા સુધીમાં કર્યા હતા. જેમાં ઘણા પોલીસ સ્ટેશનમાંથી એક પણ કેસ કરવામાં આવ્યો નથી. જો કે સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં દારૂ પીધેલા ઝડપાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ગાંધીનગરઃ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક, આ મહત્વના મુદ્દાઓને લઈ લેવાઈ શકાય છે નિર્ણય

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">