SBIમાં જો ખાતું હોય તો આ ખબર તમારાં માટે છે, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યાં છે નિયમો

1 ઓક્ટોબરથી ભારતીય સ્ટેટ બેંક પોતાના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમ અનુસાર બેન્ક દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ચેક બુકની ફીમાં વધારો ઝીંક્યો છે અને તેના પેજમાં પણ ઘટાડો કરી દીધો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

SBIમાં જો ખાતું હોય તો આ ખબર તમારાં માટે છે, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યાં છે નિયમો
Follow Us:
| Updated on: Sep 26, 2019 | 1:34 PM

1 ઓક્ટોબરથી ભારતીય સ્ટેટ બેંક પોતાના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમ અનુસાર બેન્ક દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ચેક બુકની ફીમાં વધારો ઝીંક્યો છે અને તેના પેજમાં પણ ઘટાડો કરી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો :  મુંબઈ હુમલાના આતંકવાદીને પાકિસ્તાને કરી મદદ, ઉપાડી શકશે બેંકમાંથી પૈસા

જાણો ક્યાં નિયમોમાં થયો મોટો બદલાવ? 1. બચત ખાતા પર ફક્ત 10 ચેક જ મફત આપવામાં આવશે. 2. બચત ખાતા પર 10 કરતાં વધારે ચેક લેવા માટે 40 રુપિયા ચૂકવવા પડશે. પહેલાં આ ચાર્જ 30 રુપિયા હતો. 3. 1 ઓક્ટોબર બાદ 3 વખત જ પૈસા ફ્રી જમા કરી શકશો. બાદમાં દરેક વ્યવહાર પર 50 રુપિયાનો ચાર્જ લાગશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

4. બેન્ક સર્વિસ ચાર્જ પર 12 ટકા જીએસટી લાદવામાં આવ્યો છે જેના લીધે દરેક ટ્રાન્ઝેક્શન પર 56 રુપિયા આપવા પડશે. 5. શહેરમાં મિનિમમ બેલેન્સ 5 હજારથી ઘટાડીને 3 હજાર કરાશે તો આ રકમથી ઓછી રકમ ખાતામાં હશે તો 10 રુપિયા ચાર્જ લાગશે. 6. સેમી અર્બન શાખામાં સ્ટેટ બેંકના ગ્રાહકોએ મિનિમમ બેલેન્સ 2 હજાર રાખવું પડશે. જો આ બેલેન્સ અડધા કરતાં નીચે જશે તો 7.50 રુપિયા ચૂકવવા પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

7. 10 હજારથી વધારે NEFT વ્યવહાર પર 2 રુપિયા જીએસટી લાગશે. 2 લાખથી વધારે રકમ પર 20 રુપિયા તો 5 લાખથી વધારેના NEFT વ્યવહાર પર 40 રુપિયા ચૂકવવા પડશે. 8. RTGSની વાત કરીએ તો 2 લાખથી 5 લાખના વ્યવહાર20 રુપિયા જીએસટી તો 5 લાખથી વધારે હોય તો 40 રુપિયા ચૂકવવા પડશે. 9. મેટ્રો સિટીમાં પહેલાં 6 એટીએમ વ્યવહાર મફત હતા તેન વધારીને 10 કરી દેવાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">