કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? 20 જાન્યુઆરી પછી નામની જાહેરાત થાય તેવી શક્યતા

ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત 20 જાન્યુઆરી પછી કરવામાં આવશે. 20 જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે. જેમાં જે.પી.નડ્ડાનું નામ ખુબ જ ચર્ચામાં છે. રાજ્યોની પ્રદેશ સંગઠનની રચના નિયમ સમય પ્રમાણે પૂર્ણ થશે.   Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે આજનું રાશિફળ તારીખ : 25-04-2024 IPL 2024 […]

કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? 20 જાન્યુઆરી પછી નામની જાહેરાત થાય તેવી શક્યતા
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 8:11 AM

ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત 20 જાન્યુઆરી પછી કરવામાં આવશે. 20 જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે. જેમાં જે.પી.નડ્ડાનું નામ ખુબ જ ચર્ચામાં છે. રાજ્યોની પ્રદેશ સંગઠનની રચના નિયમ સમય પ્રમાણે પૂર્ણ થશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

31 જાન્યુઆરી સુધીમાં સંગઠનની રચના પૂર્ણ કરાશે. ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત 31 જાન્યુઆરી સુધીમાં થાય તેવી શક્યતાઓ છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મહિનાના અંત સુધીમાં ગુજરાત આવશે. કમુરતા ઉતરતા હવે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેરાત થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત 20 જાન્યુઆરીએ થઈ શકે, જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">