મુસ્લિમ પરિવારમાં બાળકનો થયો જન્મ, માતાની જીદ પર નામ રાખવામાં આવ્યું ‘નરેન્દ્ર મોદી’

લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને જંગી જીત મળી છે. તેમની લોકપ્રિયતાના એટલા અજબ ગજબ કિસ્સાઓ સાંભળવા મળી રહ્યાં છે. ત્યારે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મુસ્લિમ પરિવારમાં બાળકનો જન્મ થયો અને માતાએ જીદ કરી કે બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવે. ગોંડામાં વજીરગંજ કસ્બાના પરસાપુર મહરોરની આ ઘટના છે. 23મેના રોજ મૈનાજ નામની મુસ્લિમ […]

મુસ્લિમ પરિવારમાં બાળકનો થયો જન્મ, માતાની જીદ પર નામ રાખવામાં આવ્યું 'નરેન્દ્ર મોદી'
Follow Us:
| Updated on: May 27, 2019 | 2:03 AM

લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને જંગી જીત મળી છે. તેમની લોકપ્રિયતાના એટલા અજબ ગજબ કિસ્સાઓ સાંભળવા મળી રહ્યાં છે. ત્યારે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મુસ્લિમ પરિવારમાં બાળકનો જન્મ થયો અને માતાએ જીદ કરી કે બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવે.

ગોંડામાં વજીરગંજ કસ્બાના પરસાપુર મહરોરની આ ઘટના છે. 23મેના રોજ મૈનાજ નામની મુસ્લિમ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. બાળકના નામ રાખવાની વાત આવી ત્યારે માતાએ કહ્યું કે તેનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવામાં આવે. આસ-પાસના લોકોને લાગ્યુ કે તે મજાક કરી રહી છે પણ માતાએ ગંભીરતાથી આ વાત કહી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

બાળકના પિતાનું નામ મુશ્તાક અહમદ છે. તે ખાડી દેશોમાં નોકરી કરે છે. મુશ્તાકના પિતા ઈદરીસે તેમની પુત્રવધુનું સમર્થન કર્યુ અને બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું. ફોન પર બાળકના પિતાની સહમતિ લેવામાં આવી અને એક સોંગદનાંમુ દાખલ કરીને ઓફિસમાં આપવામાં આવ્યું કે પરિવાર રજીસ્ટરમાં બાળકનું નામ નરેન્દ્ર મોદી લખવામાં આવે.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આજના દિવસે ખર્ચનું ધ્યાન રાખવા સિવાય કોઈની સાથે વાદ-વિવાદ કરવાથી નુકસાન પહોંચી શકે છે

બાળકના દાદાએ કહ્યું કે મોદી પર તેમને વિશ્વાસ છે. સોંગદનામામાં બાળકનું નામ નરેન્દ્ર રાખવા પાછળનું કારણ પણ લખવામાં આવ્યું કે નરેન્દ્ર દામોદરદાસ મોદીની દેશભક્તિ અને કુશળ રાજનીતિક ક્ષમતાને જનતાએ સ્વીકારી છે. નરેન્દ્ર મોદીના નામ અને કામથી પ્રભાવિત થઈને તેમના બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખવામાં આવે છે તેમના વિચારો પર ચાલવાનો સંકલ્પ લઉ છુ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">