ધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO

  માત્ર એક ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય થઈ ગઈ છે. અમદાવાદનો સીટીએમ વિસ્તાર પણ બાકાત નથી. અહીં કોર્પોરેશનના પ્રી-મોન્સૂન પ્લાનનું સૂરસુરિયું થઈ ગયું છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું […]

ધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 4:44 AM

માત્ર એક ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય થઈ ગઈ છે. અમદાવાદનો સીટીએમ વિસ્તાર પણ બાકાત નથી. અહીં કોર્પોરેશનના પ્રી-મોન્સૂન પ્લાનનું સૂરસુરિયું થઈ ગયું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નેશનલ હાઈવે નંબર 8ના સર્વિસ રોડ પર એક ડમ્પર ફસાઈ ગયું છે. રસ્તો બેસી જતાં ડમ્પરનું એક ટાયર અંદર ઉતરી ગયું છે. સામાન્ય કહેવાય તેવા એક ઈંચ વરસાદમાં જ અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે. પાણીની પાઈપલાઈન ખોદ્યા બાદ જે પુરાણ કરવામાં આવ્યુ હતું, તેમાં કેટલી પોલંપોલ કરવામાં આવી તેનો પુરાવો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ દ્રશ્યો જ કહી આપે છે કે કોર્પોરેશનના અધિકારીઓ કામમાં કેટલી લાલિયાવાડી કરી રહ્યા છે. આ દ્રશ્યો જ કહી આપે છે કે ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ કામમાં કેટલી બેદરકારી દાખવી રહ્યા છે. વરસાદ બંધ થઈ ગયાને કલાકો થઈ ગયા છતાં હજુ સુધી પાણી નથી ઓસર્યા તેવામાં ડમ્પર ફસાઈ જતાં હવે વાહનચાલકોને વધુ મુશ્કેલી પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: RBIને મોટો ઝટકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા જ આપ્યુ રાજીનામુ!

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">