આ બાબતે મેચમાં રાખવી પડશે કાળજી નહીં તો વિરાટ કોહલી પર લાગી જશે પ્રતિબંધ!

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. વિરાટ કોહલીને તેમના વર્તનને લઈને 3 ડિમેરિટ પોઈન્ટ મળી ચૂક્યા છે. જો તેમને વધારે એક અંક વર્તનને લઈને મળે તો તેમની પર એક ટેસ્ટ કે બે વન-ડે રમવા પર પ્રતિબંધ લાગી શકે છે. આઈસીસી તેમની પર પ્રતિબંધ પણ લગાવી શકે છે. Facebook પર તમામ […]

આ બાબતે મેચમાં રાખવી પડશે કાળજી નહીં તો વિરાટ કોહલી પર લાગી જશે પ્રતિબંધ!
Follow Us:
| Updated on: Sep 25, 2019 | 5:54 PM

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. વિરાટ કોહલીને તેમના વર્તનને લઈને 3 ડિમેરિટ પોઈન્ટ મળી ચૂક્યા છે. જો તેમને વધારે એક અંક વર્તનને લઈને મળે તો તેમની પર એક ટેસ્ટ કે બે વન-ડે રમવા પર પ્રતિબંધ લાગી શકે છે. આઈસીસી તેમની પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો :  અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા ફસાયો મુસાફર અને ભગવાન બનીને આવ્યો RPF જવાન, જુઓ VIDEO

આમ વિરાટ કોહલીને પોતાના આક્રમક ગુસ્સા કે વર્તન પર કાબૂ રાખવો પડશે. વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સાથેના મેચમાં બ્યૂરેન હૈન્ડ્રિક્સની સાથે ટકરાયા હતા. વિરાટે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જે બાદ રેફરી કોઈ આગળ કાર્યવાહી કરી નહોતી. આ ઘટનામાં વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની આચાર સંહિતાના લેવલ 1 મુજબ દોષી ઠર્યા હતા. આ ઘટનામાં ચેતવણીની સાથે એક ડિમેરિટ અંક કોહલીને આપવામાં આવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સપ્ટેમ્બર 2016ના બાદ આ ત્રીજી ઘટના કપ્તાન કોહલીને લઈને સામે આવી છે. કોહલીના ખાતામાં 3 ડિમેરિટ અંક નોંધાઈ ગયા છે. 2020 સુધી વિરાટે શાંતિથી રમવાનું રહેશે અને જો તેઓ આવું નહીં કરે તો તેની પર કાર્યવાહી થઈ શકે છે.

શું કહે છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો નિયમ? જ્યારે કોઈપણ ખેલાડી મેદાનમાં ખરાબ વર્તન કરે ત્યારે તેની સામે ડિમેરટ અંક આપવામાં આવે છે. જો કોઈપણ ખેલાડી 2 વર્ષમાં 4થી વધારે વખત ભૂલ કરે તો તેની સામે પ્રતિબંધ પણ લાગી શકે છે. જેમ જેમ આ અંક વધે તેમ સજા પણ વધી શકે છે. જેના લીધે વિરાટ કોહલીએ આવનારા 4 મહિના સુધી શાંતિથી રમવું પડશે જેના લીધે કોઈ વિવાદ ઉભો ન થાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">