‘બિગ બોસ-13’નો હિંદુ સંગઠનો દ્વારા ભારે વિરોધ, જાણો કેમ થઈ રહી છે શૉ બંધ કરવાની માગ?

બિગ બોસ-13ને લઈને હિંદુ સંગઠનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ટીવી સિરીયલમાં અશ્લીતતા દેખાડવામાં આવી રહી છે તેવા આરોપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં સલમાન ખાનનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું હતું. મુઝફ્ફરનગર જિલ્લામાં પ્રદર્શનકારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

'બિગ બોસ-13'નો હિંદુ સંગઠનો દ્વારા ભારે વિરોધ, જાણો કેમ થઈ રહી છે શૉ બંધ કરવાની માગ?
Follow Us:
| Updated on: Oct 10, 2019 | 10:44 AM

બિગ બોસ-13ને લઈને હિંદુ સંગઠનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ટીવી સિરીયલમાં અશ્લીતતા દેખાડવામાં આવી રહી છે તેવા આરોપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં સલમાન ખાનનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું હતું. મુઝફ્ફરનગર જિલ્લામાં પ્રદર્શનકારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પણ વાંચો :  ગુજરાત મોડેલના ગાંધીનગર શહેરમાં પણ રસ્તાઓ બિસ્માર, મેયરનો કોન્ટ્રાક્ટર પર આરોપ, જુઓ VIDEO

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ ટીવી પર બિગ બોસના પ્રસારણને બંધ કરવા માટે માગણી કરી છે. કરણીસેના પણ આ વિરોધમાં જોડાઈ છે અને વિરોધ કરી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ બિગ બોસ પર અશ્લીતતા ફેલાવવાના મુદ્દે ભારે વિરોધ થઈ રહ્યો છે. જે માટે દેશભરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. સલમાન ખાનના પૂતળા સળગાવીને આ શૉ પર પ્રતિબંધ મૂકવા માટે માગણી કરાઈ રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">