બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની સરકાર સાથે બેઠક પૂર્ણ, સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંહેધરી આપતા આંદોલન સમેટાયુ

  • Updated On - 3:13 pm, Fri, 18 September 20 Edited By: Kunjan Shukal
બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની સરકાર સાથે બેઠક પૂર્ણ, સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંહેધરી આપતા આંદોલન સમેટાયુ
https://tv9gujarati.com/latest-news/banaskantha-gaus…aate-khatri-aapi-160311.html


બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની સરકાર સાથે બેઠક પૂર્ણ થયા બાદ સરકારે આગામી સમયમાં તેમનાં પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંહેધરી આપી છે. આ બેઠકમાં જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું પ્રતિનિધિત્વ મંડળનાં સભ્યો હાજર રહ્યા હતા. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, MLA શશીકાંત પંડ્યા, કીર્તિસિંહ વાઘેલાની આગેવાનીમાં બેઠક સફળ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે ગૌ શાળા સંચાલકોએ સરકાર ડિસેમ્બર સુધી નિભાવ ખર્ચ આપે તેવી માગ કરી હતી અને તેના પર મોટાભાગે સહમતિ સધાઈ હોવાનું સામે આવ્યું છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati