90 હજાર રુપિયાની લાંચ લેતા મામલતદાર સહિત 4ને ACBએ રંગેહાથ ઝડપી લીધા, વાંચો વિગત

નવસારી ખાતે મામલતદાર રુપિયા 90 હજારની લાંચ લેતા ઝડપાયા છે.  એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે સકર્લ ઓફિસર, મામલતદાર અને કલાર્કની પણ ધરપકડ કરી છે. મામતલદાર યશપાલ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે.  માટીની ખરીદીને લઈને લાંચ માગી હોવાની આરોપ લાગ્યો છે. જુઓ અમારો અહેવાલ… Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

90 હજાર રુપિયાની લાંચ લેતા મામલતદાર સહિત 4ને ACBએ રંગેહાથ ઝડપી લીધા, વાંચો વિગત
તસ્વીર પ્રતિકાત્મક છે.
TV9 WebDesk8

| Edited By: Heena Chauhan

Sep 28, 2020 | 6:24 PM

નવસારી ખાતે મામલતદાર રુપિયા 90 હજારની લાંચ લેતા ઝડપાયા છે.  એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે સકર્લ ઓફિસર, મામલતદાર અને કલાર્કની પણ ધરપકડ કરી છે. મામતલદાર યશપાલ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે.  માટીની ખરીદીને લઈને લાંચ માગી હોવાની આરોપ લાગ્યો છે. જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   તબલીગી જમાત કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી, જાણો કેટલાં લોકો સામે દાખલ કરી ચાર્જશીટ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati