નવરાત્રિમાં માતાજીની આરતી પૂજા માટે સોસાયટીના રહીશોને મંજૂરીની આવશ્યકતા નહીં, સરકારની ગાઈડલાઈનને લઈ જાણો અમદાવાદીઓનો મત

  • Publish Date - 5:07 pm, Fri, 16 October 20 Edited By: Kunjan Shukal
નવરાત્રિમાં માતાજીની આરતી પૂજા માટે સોસાયટીના રહીશોને મંજૂરીની આવશ્યકતા નહીં, સરકારની ગાઈડલાઈનને લઈ જાણો અમદાવાદીઓનો મત

નવરાત્રિ પર્વને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ તેમના સ્થળ કે તેમની જગ્યા પર માતાજીની પૂજા-આરતી માટે કોઈપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં. નવરાત્રિ દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે. ત્યારે રાજ્ય સરકારની ગાઇડલાઈનને લઈ જાણો અમદાવાદીઓનો મત.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો