VIDEO: જયપુરના જેડીએ સર્કલ બાદ મુંબઈના રસ્તા પર ભંયકર રીતે કાર ચાલકે 5 લોકોને કચડ્યા

નવી મુંબઈના કામોઠામાં અકસ્માતની ખતરનાક ઘટના સામે આવી છે. બેફામ કારચાલકે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લઈ લીધા. જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલ પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. અતિ દર્દનાક અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે- એક સ્કોડા કાર એટલી ઝડપે આવે છે […]

VIDEO: જયપુરના જેડીએ સર્કલ બાદ મુંબઈના રસ્તા પર ભંયકર રીતે કાર ચાલકે 5 લોકોને કચડ્યા
Follow Us:
| Updated on: Jul 22, 2019 | 5:30 AM

નવી મુંબઈના કામોઠામાં અકસ્માતની ખતરનાક ઘટના સામે આવી છે. બેફામ કારચાલકે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લઈ લીધા. જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલ પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. અતિ દર્દનાક અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે- એક સ્કોડા કાર એટલી ઝડપે આવે છે કે- એક રાહદારી યુવતી અને સામેથી આવી રહેલા વાહનચાલકો કઈ જુએ કે વિચારે તે પહેલા જ કારની ખતરનાક ટક્કર વાગે છે. અને કારની અડફેટે આવેલા તમામ લોકો ફંગોળાઈને દૂર ફેંકાઈ જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચોઃ કર્ણાટકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી બનાવવાનો દાવ ખેલ્યો છતાં નારાજ ધારાસભ્યોને મનાવી શક્યા નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જે બાદ જે લોકોએ આ ઘટના નજરે જોઈ હતી તેઓ પણ દંગ રહી જાય છે. તેઓ વિચારી પણ નથી શકતા કે તેમની નજર સામે જ આ શું બની ગયું. અકસ્માત બાદ લોકોના ટોળા તો એકઠા થાય છે. પણ ઘાયલોને તાત્કાલિક વ્હારે આવવાની જગ્યાએ તેઓ ઉભા રહે છે. ઘાયલો દર્દના માર્યા બૂમો પાડી રહ્યા છે. પરંતુ તેમની મદદે જલ્દી કોઈ આવતું નથી. જોકે બાદમાં કેટલાક લોકો એક બાઈકચાલકને સારવાર માટે લઈ જાય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અકસ્માતના આ દ્રશ્યો જોઈને જ કંપારી છૂટી જાય. અકસ્માતનો શિકાર બનેલા લોકોએ વિચાર્યું પણ નહી હોય કે અચાનક જ તેમની સામે મોત આવી ચઢશે. લોકો તો રોજના જેમ જ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ સામેથી યમદૂત બનીને આવેલી કાર તેમને ભરખી જાય છે. તો બીજીતરફ કેટલાક લોકો જાય છે. જેમની નજર કાર પર પહેલા પડી હતી તેઓ થોડી સાવચેતી રાખીને કારથી થોડે દૂર જવાનો પ્રયત્ન કરે છે. તેમને ટક્કર તો વાગે છે. પરંતુ તેઓ બચી જાય છે. જોકે હવે કારચાલક ક્યારે પકડાશે ? તેને ક્યારે કડકમાં કડક સજા થશે ? તે મોટો સવાલ છે.

[yop_poll id=”1″]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">