નવસારીના ગણદેવીમાં રાજય સરકારના નિયમોની ઐસીતૈસી, સ્વામિનારાયણ ઇગ્લિશ મીડિયમ શાળામાં વિદ્યાર્થીઓના કલાસ શરૂ

કોરોનાકાળમાં હાલ રાજયમાં શાળા-કોલેજો બંધ છે. આમછતાં, નવસારી જિલ્લામાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જીહાં, જિલ્લાના ગણદેવીમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ કરાયા છે. સ્વામિનારાયણ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ કરાયા છે. અને, રાજય સરકારના શાળાઓ બંધ રાખવાના આદેશનું ઉલ્લંઘન થયું છે.   Web Stories View more Axis Bank […]

નવસારીના ગણદેવીમાં રાજય સરકારના નિયમોની ઐસીતૈસી, સ્વામિનારાયણ ઇગ્લિશ મીડિયમ શાળામાં વિદ્યાર્થીઓના કલાસ શરૂ
Follow Us:
| Updated on: Nov 24, 2020 | 12:30 PM

કોરોનાકાળમાં હાલ રાજયમાં શાળા-કોલેજો બંધ છે. આમછતાં, નવસારી જિલ્લામાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જીહાં, જિલ્લાના ગણદેવીમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ કરાયા છે. સ્વામિનારાયણ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ કરાયા છે. અને, રાજય સરકારના શાળાઓ બંધ રાખવાના આદેશનું ઉલ્લંઘન થયું છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">