NCP પ્રમુખ શરદ પવાર કેમ PM મોદીના શપથ સમારોહમાં ન આવ્યા? તેની પાછળ છે આ જોરદાર કહાણી

રાષ્ટ્રપતિ ભવને નવી સરકારના મંત્રીઓ અને વડાપ્રધાનની શપથવિધિમાં હાજરી ન આપવા અંગે એનસીપી પાર્ટીના પ્રમુખ શરદ પવારની સીટ બાબતે સ્પષ્ટીકરણ આપ્યું છે. ભવન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શરદ પવારને ભવનમાં વીવીઆઈપી ભાગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પણ વાંચો:  વિશ્વકપ 2019: દક્ષિણ આફ્રિકાએ ભારતની સામે પહેલાં બેટિંગ કરીને 50 ઓવરમાં 227 રન કર્યા […]

NCP પ્રમુખ શરદ પવાર કેમ PM મોદીના શપથ સમારોહમાં ન આવ્યા? તેની પાછળ છે આ જોરદાર કહાણી
Follow Us:
| Updated on: Jun 05, 2019 | 3:14 PM

રાષ્ટ્રપતિ ભવને નવી સરકારના મંત્રીઓ અને વડાપ્રધાનની શપથવિધિમાં હાજરી ન આપવા અંગે એનસીપી પાર્ટીના પ્રમુખ શરદ પવારની સીટ બાબતે સ્પષ્ટીકરણ આપ્યું છે. ભવન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શરદ પવારને ભવનમાં વીવીઆઈપી ભાગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:  વિશ્વકપ 2019: દક્ષિણ આફ્રિકાએ ભારતની સામે પહેલાં બેટિંગ કરીને 50 ઓવરમાં 227 રન કર્યા

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રાષ્ટ્રપતિ ભવનમાં શરદ પવારની હાજરીને લઈને સુત્રોના હવાલેથી એવી ખબર મળી હતી કે શરદ પવારને પાંચમી લાઈનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આમ દેશના એક દિગ્ગજ નેતા હોવા છતાં પણ આમંત્રણ છેક પાંચમી હરોળમાં અપાતા શરદ પવાર નારાજ થઈને શપથવિધિના કાર્યક્રમમાં નહોતા ગયા. આ બેઠક અને હરોળના વિવાદને લઈને રાષ્ટ્રપતિ ભવને પોતાનું સ્પષ્ટીકરણ આપી દીધું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના પ્રેસ સચિવ અશોક મલિકે એક ટ્વિટમાં કહ્યું કે શરદ પવારની સીટ વીવીઆઈપી સેક્શનમાં જ ફાળવવામાં આવી હતી. 30મેના રોજ શપથ ગ્રહણ સમારોહમાં શરદ પવારને V વિભાગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યાં વરિષ્ઠ મહેમાનો બેઠા હતા. ઉપરાંત V વિભાગમાં તેમના નામની લેબલવાળી સીટ પણ હતી. કદાચ તેમના કાર્યાલયમાં કોઈ V ને વીવીઆઈપી કે રોમન અંક સમજીને ભ્રમિત થઈ ગયા હશે.

મીડિયાના વિવિધ વિભાગાનો સવાલો અને અહેવાલોને લઈને આ સ્પષ્ટીકરણ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે મીડિયા અહેવાલોમાં સુત્રો દ્વારા એવી માહિતી વહેતી થઈ હતી કે શરદ પવારને સમારોહમાં પાંચમી હરોળમાં સ્થાન મળવાથી તેઓએ આ સમારોહમાં જવાનું ટાળ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">